________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
YEY
હિંદુનું સમાપનાથાય
“ જે દ્વિજ ( ભ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ) જાતિના પુરુષ નાસ્તિક લાકાએ રચેલા તર્કશાસ્ત્રના આધારે ધર્મના મૂળ તરીકે ગણાતી શ્રુતિનુ' તથા સ્મૃતિનુ` અપમાન કરે તે સત્પુરુષોએ વેદની નિદા કરનારા તે પુરુષને નાસ્તિક જાણવા અને તેને પોતાના મ'ડળમાંથી બહાર કાઢવા..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ વેદ, સ્મૃતિ, સત્પુરૂષોના આચાર તથા જે આચરણ કર વાથી પેાતાનુ` મન પ્રસન્ન થાય તે, આમ ચાર પ્રકારનું ધતુ સાક્ષાત લક્ષણ ( પ્રમાણ ) કહેલુ છે.”
<<
જ્યાં એ શ્રુતિએ પરસ્પર વિરૂદ્ધ વિષયને કહેતી હૈાય, ત્યાં તે બન્ને યવિષ્યને ધર્મ સમજવા, કારણ કે ઋષિએએ તે બન્નેયને સત્ય ધર્મ કહેલા છે.’
'
'
પર’પરાગત ખીજી દષ્ટિએ શ્રુતિસ્મૃતિપુરાણ ' ના ગ્રંથા પ્રમાણ મનાય છે. પ્રમાણભૂત ગ્રંથ વિષે એક મત થયા એટલે તે ગ્રંથાના અર્થ કષ્ટ પદ્ધતિથી બેસાડવા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અ સમજતી વેળા મૂળ લેખકના હેતુને પણ આપણું વિપસ કરતા નથી ને ? એટલી ઝીણવટથી સભાળ લેવી જોઇએ, નહિ તેા ગમે તે વાકયના ગમે એ અ યાજવા શકય છે. સદાચારનું પ્રમાણ સ્વાભાવિક તેટલુ પ્રબળ થઇ રાકશે નહિ, કારણ કે અહીં અર્થ સમજવાની નિર્ણાયક પદ્ધતિ છેડી અનુનાયિક પદ્ધતિના વિચાર કરીએ છીએ એમ થશે. ન્યાયશાસ્ત્રની ભાષામાં કહીએ તે પ્રતિજ્ઞા ગૌણ બની ઉદાહરણને પ્રાધાન્ય મળશે. આ ગ્રંથને અર્થ બેસાડતી વખતે કેટલી કાળજી લેવી જોઇએ એ સ’બધી મનુસ્મૃતિને ટિકાકાર કુલ્લુક ભટ્ટ કહે છે કે, विरोधिबौद्धादिर्न ह्तव्यानि । मिमांसादितर्क प्रवर्तनीयः एव । બૌદ્ધોનુ' ધ્યેય અને હિન્દુએનુ ધ્યેય એ એકરૂપ ન હાવાથી ૌદ્ધોના હેતુ લગાડવા જોઇએ નહિ. મીમાંસાદિકોમાં કહેલા હિંદુઓના હેતુઓ કહેવા જોઇએ. મનુ કહે છે કે,
For Private and Personal Use Only