________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ITTI
fiળાનું સમાનાથનાસા કહ્યું છે કે નહિ એ છે. એ વિભકિતકરણનું બીજ જો વેદમાં કહ્યું હોય તે વેદમાં અમુક છે અને અમુક નથી એમ કહેવાથી શો ફાય? કઈ પણ ગ્રંથમાં અમુક એક વ્યાવહારિક બાબતને ઉલ્લેખ ન હોય તો તે બાબત બનતી જ ન હતી એમ અનુમાન કાઢવું તદ્દન અશાસ્ત્રીય છે, ઉદાહરણાર્થ વૈદિક ગ્રંથોમાં મીઠાનો ઉલ્લેખ ક્યાંય પણ મળી આવતો નથી, તેથી વેદકાલીન લેકે મીઠું ખાતા જ હેતા એમ કાઢીશું તો તે તર્ક શુદ્ધ કહેવાશે નહિ.
બહુતિક હિન્દુધર્મશાસ્ત્રને એ મત છે કે, “વેદે એ ધર્મનાં બીજભૂત ગ્રંથો છે, તેમાં હિન્દુઓની બધી જ ધાર્મિક આજ્ઞાએ કહેવાઈ નથી.” જેમિની કહે છે કે,
“
વિઘાર્જ વરિત જસુમત્તના” એટલે જ્યાં વેદો અને સ્મૃતિ વિરુદ્ધ હોય ત્યાં સ્મૃતિની અપેક્ષા નથી એટલે સ્મૃતિ અપ્રમાણે માનવી. વિરેાધ ન હોય તે સ્મૃતિ પરથી વેદવચને અનુપલબ્ધ હોય તે પણ અનુમાન કરવું, એટલે કે સ્મૃતિ પ્રમાણ માનવી. જેમિનીના કહેવાને શું એ અર્થ નથી થતો કે હિન્દુધર્મની પુષ્કળ આજ્ઞાએ વેદવચને પરથી અનુપલબ્ધ છે? એમ હોવાથી પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં અસ્પૃશ્યતા વિષયક વચને મળતાં નથી એમ કહેવાથી શું ફાયદો ? પ્રત્યક્ષ અસ્પૃશ્યતા દેખાય છે અને તે પ્રમાણે સમાજને વ્યવહાર ચાલે છે, તેમ અસ્પૃશ્ય મનાએલા સમાજોની ગણત્રી ૧૯૩૧ ને વસતીપત્રકના અહેવાલમાં આપેલી છે, છતાં અસ્પૃશ્યતા ન હતી એમ કહેવું એ સુધારકીય સત્ય છે, ખરું સત્ય નથી. જે અસ્પૃશ્યતા પહેલાં હતી તે અસ્પૃશ્યતા કયાં કાળમાં અને કયાં કારણોથી ઉત્પન્ન થઈ અને તે કારણે આજે નષ્ટ થયાં છે કે શું ? આનો ઉત્તર અસ્પૃશ્યતા નિવારણાર્થ જેમણે આજે કમર કસી છે તે લોકોએ આપવો જોઈએ. પરંતુ તેમ કરવાને બદલે તેઓ બ્રીસ્તિ ધર્મની પદ્ધતિ તરફ હિંદુઓના નૈતિક મૂલ્યો
For Private and Personal Use Only