________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
બીજી જાતીય એટલે આનુવંશિક પર પરા પણુ છે. ન્યાયશાસ્ત્રની ભાષામાં કહીએ તેા વર્ણ એ પ્રધાન વિભાગ (genus) અને તિ એ તદ્દન્તરગત્ સમૂહ ( species) છે. વળી લાયક પ્રજા, નાલાયક પ્રજા, અને સ સાધારણ લેાકસંખ્યા એવા પણ વિભાગ પડે છે. અહીં એક વંશમાં જેમ ત્રણ વિભાગ પડે છે તેવી રીતે વશે વામાં પણ જૈવિધ્ય પ્રતીત થાય છે,? તેથી પ્રથમ વશાપવંશની સંસ્કારદર્શક વશાની અંદર વ્યવસ્થા થવી જોઇએ. લાયક વશ વિભકત કરીર તેમને જૈવણિક નામ આપ્યું અને એમના જ પર સમાજ શકટ ચલાવવાની જવાબદારી નાખી. ખીજા સર્વ સાધારણ જે વંશા રહ્યા તેમના પર સમાજ વિષયક કાઇ પણ મહત્ત્વની જવાબદારી નાખી હાય એમ જણાતું નથી. ‘ બ્રાહ્મણેાનુ' મેટાપણું' જ્ઞાનથી ગણાય છે, ક્ષત્રિયાનુ મેટાપણું પરાક્રમથી ગણાય છે, વૈશ્યાનું મેાટાપણું ધાન્ય તથા ધનથી ગણાય છે અને શુદ્રોનુ મેટાપણું જન્મને લઇને જ ગણાય છે. અર્થાત્ જે શૂદ્ર ઉમરમાં મોટા હોય તે શ્રેષ્ઠ ગણાય છે.’
विप्राणां ज्ञानतो ज्यैष्ठयं क्षत्रियाणां तु वीर्यतः । वैश्यानां धान्यधनतः शूद्राणामेव ગમ્મતઃ ॥૩
આ ચારે વર્ષોં પર અધિકારને લીધે વિવિધ સ ંસ્કાર કરવાના હાય છે. સમાજમાં બધી વ્યકિતઓ પર સરખા જ સંસ્કારો પાડી એક જ પદ્ધતિની સંસ્કૃતિ નિર્માણ કરવાના પ્રયત્ન અનિષ્ટ છે, એમ આજના પ્રાણીશાસ્ત્રા, સમાજશાસ્ત્રજ્ઞા અને એથીએ વિશેષ' શિક્ષણુશાસ્ત્રના પણ કહેવા લાગ્યા છે. અહીં એક અતિ પુરાહિત થવાની; ખીજી લડવૈયા થવાની, ત્રીજી જાતિ વેપારી થવાની અને ચેાથી જાતિ
1 Sir Arthur Keith quoted before.
૨ Segregation of the Fit by B. Austin Freeman. ૩ મનુસ્મૃતિ-અ. ૨, શ્લાક ૧૫૫
* Scientific Outlook by Bortrand Russel.
red
For Private and Personal Use Only