________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનઓનું સમાજરચનાશા એક ઉપર એક એવી પરંપરા છે. આ પદ્ધતિમાં હક્કો જાતિઓના છે, વ્યક્તિઓના નહિ. જે જાતિમાં જન્મે તે જાતિના સર્વ હક્કો તે વ્યક્તિને હોય છે અને તેની સાથે તદિતર જાતિઓની વ્યક્તિને નથી હતા. ઢેડ જાતિને જે કંઇ હક્કો છે તે પર બીજી કોઈ પણ જાતિ હક્ક ધરાવી ન શકે. દસગ્રંથી બ્રાહ્મણ, મેટે પંડિત, શુર ક્ષત્રિય, ધનાઢય વેશ્ય, સકીલ શક એમાંથી કોઈને પણ વર્ષાસન લેવાને હક્ક કયારે પણ મળી શકશે નહિ. એમાંથી શુદ્રોની માલકીની જગા કઈ પણ લઈ શકશે પરંતુ તેમનાં વર્ષાસન અને ખળાંના હક્કો કઈ પણ ઝુંટવી શકે તેમ નથી. આ બધી બાબતોને શો અર્થ હે જોઈએ?
હિન્દુસમાજશાસ્ત્રજ્ઞ સામે આ અત્યંત વિકટ પ્રશ્ન હતા, જ્યાં સમાનવંશીય (Homogeneous) અગર બહુ દૂરના વંશના નહિ એવા લેકેને વિચાર કરવાનું હોય છે, ત્યાં એ બાબત વધુ અઘરી લાગતી નથી, પરંતુ જ્યાં વિવિધ વંશ, ઉપવંશે, અને સંસ્કૃતિના વિવિધ થરે, આ બધાને વિચાર કરી સમાજ વ્યવસ્થા કરવાની હોય છે ત્યાં એ પ્રશ્ન સહેલે છે. નથી હોત એવા પ્રશ્નોને ઉકેલ કોલેજમાં શિખેલા તત્ત્વજ્ઞાનથી થતું નથી. પ્રથમતઃ સમાજની વિભાગણી કરવી પડે છે, અને પછી તે વિભાગે અમે પાછળ કહેલાં કારણ અનુસાર વિભક્ત જ રાખવા પડે છે. હિન્દુસમાજમાં ચાર અગર પાંચ થર પાડી સામાન્ય રીતે પ્રથમ વિભાગણી કરી તેમને વર્ણ નામથી સંબોધવામાં આવ્યા. એ વિભાગ મુખ્યત્વે કરીને સંસ્કારના નિદર્શક ( Cultural) છે, પરંતુ આ આધ્યાત્મિક પરંપરા સાથે
Au intelligent man's guide through the world chaos by Cole.
2 The need for Eugenics Reform by L. Darwin.
Reflections on the Revolution in France by Burke,
For Private and Personal Use Only