________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિત જાતિ સંસ્થા
ક
૧
'
પણ હિન્દુધર્મે કહેલી મુખ્ય અસ્પૃશ્યતા નથી. આ અને બીજા અનેક શૌચાચાર છે. એ આચારે માત્ર એક જાતિમાં જ નહિ, એક કુટુંબમાં પણ વ્યકિતઓને એકબીજા સાથે વર્તન રાખતી વખતે પાળવાના નિયમે છે. દરેક ઠેકાણે કંઈ પણ નિશ્ચિત આચાર પર પરા હેવી જોઈએ, એ વાત સૌ કઈ કબુલ કરશે, તેથી ઉપરના હિતકારક નિયમ પાળવા નહિ એમ એક વિચારી પુરુષ કહેશે નહિ. આવી રીતે ખાવાપીવા સંબંધી પણ અનેક શૌચાચાર કહ્યા છે અને તે પણસર્વે હિતકારક છે. અન્ત આ અસ્પૃશ્યતાથી બીજાનું મન દુભાશે તેથી હારું શરીર અપવિત્ર છે અને તેને આભડછેટ લાગશે એવી પણ અત્યંત ઉદાર કલ્પના, એજ શૌચાચારમાં ઉત્પન્ન થઈ, ૌચાયyજુરત જિલં આ અસ્પૃશ્યતા વિરૂદ્ધ કેટલાક સુશિક્ષિત લેકે બેલી રહ્યા છે, છતાં પણ આજ મુખ્યત્વે કરીને અસ્પૃશ્યતા વિરૂદ્ધ જે ચળવળ ચાલુ છે તે આ નથી. હવે જન્મથી ઉત્પન્ન થનારી અસ્પૃશ્યતા. એટલે કે અમુક મનુષ્ય અમુક વિશિષ્ટ જાતિમાં ઉત્પન્ન થયો છે તેથી અસ્પૃશ્ય છે તેમ માનવું અને એવા પ્રકારની અસ્પૃશ્યતા પાળવી એ હિન્દુ ધર્મ પર કલંક છે, એવા પ્રકારની જે સમજ ફેલાએલી છે, તેને વિચાર કરીએ.
અહીં હિન્દુ સમાજની રચના ક્યા સ્વરૂપની છે એને વિચાર કરેલે જણ નથી. આજના (રશિયન સમાજ સહિત) કઈ પણ સમાજ જો તે, તે સમાજની કેઈકને કોઈ પ્રકારની રચના હેય છે. સર્વ સમાજની રચના એક જ પ્રકારની ન હોઈ તેમાં ફરક હેય એ સ્વાભાવિક છે, તેથી એક રચનાનું તત્વ બીજી રચનામાં મળતું નથી એમ કહી પહેલી રચનાને દેષયુક્ત કરાવવી એ અત્યંત છીછરાપણાનું લક્ષણ છે. હિંદુઓની સમાજરચનાને આદ્ય ઘટક જાતિ છે. એ જાતિની
१ पातंजल योगसूत्र
For Private and Personal Use Only