________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪
હાઓનું સમાજરચનારા
લેજ કે પહેલી બે બાબતે જંગલી લેકમાં અને ત્રીજી સુધરેલા દેશમાંના દવાખાનાઓમાં માલમ પડે છે.' આ પંડિતના મતાનુસાર રદર્શનની અસ્પૃશ્યતા પાળનારા લેકે જંગલી છે. રજસ્વલા સ્થિતિમાં સ્ત્રીની માનસિક અને શારીરિક સ્થિતિ શી હેય છે એને અભ્યાસ કરી (માત્ર વિચાર કરી નહિ) એક પાશ્ચાત્ય પંડિત નીચે પ્રમાણે પિતાનો મત કહે છે. “માત્ર કવેતવણીઓની સ્ત્રીઓમાં જાતિય વિકારનું (Sexual Invalidism) પ્રમાણ વધારે દેખાય છે. આ લેકે ધાર્મિક કલ્પના છેડી, તેની સાથે રદર્શન કાલની અસ્પૃશ્યતાની હિતકારક કલ્પના છેડી દીધી, એટલે
એમ કરતાં તેમણે પુલીની સાથે નાક પણ ફેંકી દીધું.” એક પંડિત રદર્શનસમયની અસ્પૃશ્યતા (Seclusion) નો ત્યાગ કરે
એ હિતકારક કહે છે, ત્યારે બીજો પંડિત તે રીતરિવાજ પાળનારા લેકેને જંગલી કહે છે. આ ઉપરથી અમારી સુધારણા કરનારા લકાની લાયકાત કેવા સ્વરૂપની છે તેને વિચાર દરેક વાંચકે પોતે જ કરી લે.
આવકાળમાં સ્ત્રીઓની માનસિક અને શારીરિક સ્થિતિ શી હોય છે એને અભ્યાસ હેવલોક એલીસે કર્યો છે તે માનનીય નથી એમ કેણું કહેશે ? તે અભ્યાસનો સારાંશ આપીશું તે પણ ગ્રંથ વિસ્તાર ઘણે થશે; તેથી જીજ્ઞાસુ વાચકેએ એને મૂળ ગ્રંથ જ Man and Woman વાંચી જે ઈષ્ટ છે.
આવી પદ્ધતિસર અભ્યાસ કરવાથી હિન્દુસમાજમાં જે અસ્પૃશ્યતા નૈમિત્તિક સ્વરૂપની છે તે સર્વ ઠેકાણે મળી આવે છે એમ અભ્યાસકને જણાયા વિના રહેશે નહિ, પરંતુ આ સહેતુક નૈમિત્તિક અસ્પૃશ્યતા
૧ મારતીય અછૂતેવા પ્રશ્ન-વિ. રા. શિ. 2 Man and Woman by Havelock Ellis. 3 Studies in Psychology by Havelock Ellis. Vol. VI.
For Private and Personal Use Only