________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાિ જતિ સંસ્થા
5
.
તાબડતોબ રતમાં પ્રવેશ થાય છે, તેની જમતી વખતે બની શકે તેટલી સંભાળ રાખવી જરૂરની છે એમ અમારું માનવું છે. આવી બાબતમાં ઉપરથી રૂડારૂપાળા દેખાનાર અને સભ્ય જણનારા લેકે કેટલા પ્રકારના સંચારી રેગે ફેલાવ કરે છે એ વાત પાશ્ચાત્ય અગર પૌર્વાત્ય વૈદકશાસ્ત્ર પરને ગ્રંથ ઉથલાવી જોઈશું તે સમજ પડશે. પ્રસંગોપાત અવયવોના સ્પર્શથી, શ્વાસોચ્છવાસથી, સહભજનથી સાથે ઉઠવા બેસવાથી, શરીરે ગંધાનુલેપન કરવાથી એક વ્યકિતમાંથી બીજી વ્યક્તિ તરફ રાગને ફેલાવ થાય છે. પ્ર દ્વાર संस्पर्शात निःश्वासात्सहभोजनात सहशय्याश्चापि गंधमाल्यानुપાપાચ સંમતિ નારાજ ! આ વિષયની પૂર્ણ ચર્ચા કરવા માટે તે એક આખો જુદે જ ગ્રંથ લખવો પડે. અહીં એટલું જ કહેવું બસ થશે કે ભજન સંબંધી સ્પશાસ્પૃશ્યતાના નિયમો આજના સુશિક્ષિતેમાંથી ચાલ્યા જાય છે એ કંઈ સમાજને હિતકારક નથી. કેટલાક કહે છે કે કોઈ પણ તત્વને અતિરેક કરે નહિ. પરંતુ આમાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય એક વખત અપવાદ કરવાની શરૂઆત થઈ એટલે આચાર ધર્મ છોડવા ઇચ્છનારી કેઇપણ વ્યકિત કંઇ ને કંઇ બહાનું કાઠી પિતાને અપવાદમાં ગણાવી શકે છે, એ વાતમાં સમાએલું છે.
આ સિવાયની કુટુંબમાં પળાતી અસ્પૃશ્યતા એટલે મૃતા શૌચ, સુતક અને રજસ્વલા વગેરેમાંથી ઉત્પન્ન થતી અસ્પૃશ્યતા છે. આ બાબતમાં એક આધુનિક સુધારક પંડિત કહે છે કે, “સુતક, રજેદર્શન, સાંસર્ગિક રેગ ઈત્યાદિ વ્યકિતગત, કૌટુંબિક અને પ્રાસં. ગિક બાબત સંબંધી અભ્યતા હાલે હિન્દુસ્તાનમાં તેવી જ રીતે બહારના રાષ્ટ્રમાં પણ પળાએલી ઘણે ઠેકાણે દેખાય છે, ફરક એટ
१ माधवनिदान.
For Private and Personal Use Only