________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૧
હિંદુઓનું સમાન નારાય
હાય છે. ઉચ્ચવણી એમાં દેવપૂજા અને મેાજન એ અન્ને નિમિત્તથી અખોટીના રૂપમાં અસ્પૃશ્યતા પળાય છે. દેવપૂજાનુ નિમિત્ત જન હાય તા તે ઠેકાણે પહોંચવાની જરૂરીઆત પણ નષ્ટ થાય. દેવપૂજા ન કરવાનાં કારણા નીચે પ્રમાણે હાઇ શકેઃ
(૧) ઇશ્વરના જ ઇન્કાર કરવા:-~असत्यं अप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् । अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥ १ (૨) ઇશ્વર હાયા પણ તે મૂર્તિમાં નથી એમ માનવું ( ૩ ) ઇશ્વર હાય અને તે મૂર્તિમાં હૅાય તે પણુ અમારે એની
સાથે કંઇ પણ સંબંધ નથી એમ માનવું.
-
( ૪ ) અમે માનસિક પૂજા કરીએ છીએ એવી ડીંગ મારવી. ( ૫ ) અગર આધુનિક પદ્ધતિથી પ્રાર્થના કરવી. यजन्ते नामयज्ञैस्ते दंभेनाविधिपूर्वकम् |
પૂજા કરવામાં વળી અભેટીયાંની શી જરૂર છે એવા પ્રશ્ન પરિસ્થિતિજન્ય માનસશાસ્ત્રની થડી ઘણી પશુ માહિતીવાળા મનુષ્ય પૂછશે એમ અમને લાગતું નથી. દેવપૂજા કરવા જેવા પવિત્ર સમયે અમેટીયાંની કલ્પના પળાય તે એમાંથી શું નુકશાન થાય છે, એ તો એક ઇશ્વર કે સુશિક્ષિતાને માન્ય એવેા પરમાણુજ જાણે. આ આબતમાં યમનિયમ પળાવા જોઇએ, એવા અમારા સ્પષ્ટ મત છે.
તે પ્રમાણે જે ભાજન વખતે અસ્પૃશ્યતા પળાય છે તેમાં શી ભૂલ થાય છે એ અમારા । ભેજાને સમજાતું નથી. અન્નને
૧ માવદૂતા.
२. भगवद्गीता.
3 Conditioned reflexes by Pavlov.
For Private and Personal Use Only