________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
mumann
એક જ ઠેકાણે રહેવા લાગે, તે તે કંઈ સંકર થવા માટે રહેતી નથી. હિંદુઓ સામે તે અનેક જાતિઓના સંકરથી પિતાને બચાવ કરી લેવાને પ્રશ્ન હતું, તે માટે તેઓએ પ્રથમ જ નગરરચનાશાસ્ત્ર તરફ ધ્યાન આપ્યું. નગરરચનાના જુના શાસ્ત્રમાં જુદી જુદી જાતિએને જુદા જુદા મહેલાઓ આપવામાં આવ્યા છે.
આવી રીતે મુખ્ય જાતિઓને અને તેમાંની ઉપજાતિઓને જુદા જુદા ભાગો શહેરમાં વહેંચી આપ્યા પછી, તેમની વચ્ચે જે કંઈ સંબધ આવે તે ઘરની બહારના વ્યવહારના જ હોય છે. પ્રત્યેકનું ઉદરનિર્વાહનું સાધન જુદુ હોવાથી અને અન્ન ભંડળ કરતાં લેકસંખ્યા વધારવી એટલે સુધારણા એ આધુનિક શોધ ન થએલી હેવાથી, સ્ત્રીપુરુષને સહવાસ જ છે આવતે. ગામના જુદા જુદા મહેલામાં જુદી જુદી જાતિઓની વસતી હતી. અને તે તે જાતિઓના જુદાં મંદિર પણ હતાં, પછી એક વસતીમાં રહેતી વ્યક્તિ ઉઠીને બીજી વસતીનાં મંદિરમાં શા માટે જાય ? અને જવાથી ફાયદો પણ શો? આજ પણ મહારાષ્ટ્રનાં ગામડાંની વ્યવસ્થા જોઇશું તે જુદી જુદી જાતિઓનાં ફળીઆં વિભક્ત જ છે એમ જણાશે (આપણું ગુજરાતનાં ગામડાંની વ્યવસ્થા પણ આવી જ છે.) વળી મંદિરે વિશે એમ દેખાય છે કે શિવ, હનુમાન, રામ, કૃષ્ણ વગેરેનાં મંદિર બહુધા બધાં ગામડાંઓમાં મળી આવે છે. આવી રીતે વ્યવહાર ઓછો એટલે ની સંકર થવાનો સંભવ પણ છે, છતાં છેડે ઘણો વ્યવહાર તે એકત્ર થાય જ; તે માટે કમી અધિક પ્રમાણમાં નિત્ય અગર નૈમિતિક અસ્પૃશ્યતા (Segregation) ઉત્પન્ન કરવી પડી. એક જાતિના અગર એકજ વંશમાં જન્મ થયો હોય અને એકજ ઘરમાં રહેતા હોય તો પણ વ્યકિત વ્યતિઓમાં નૈમિત્તિક અસ્પૃશ્યતા
? Aryan Rule in India by E. B. Hevel.
જળ એ પણ મહારાજના માટે જાય અને તે
For Private and Personal Use Only