________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજરચનાશાહ
wn w
આવી રીતે સમાજમાં જુદા જુદા સમૂહે થયા પછી તેમની વ્યવસ્થા કેમ કરવી એ પ્રશ્ન સમાજશાસ્ત્રજ્ઞ સામે ઉભે રહ્યો. આ બધા વર્ગો મૂળમાં બહુ જ જુદા છે. એમની વ્યવસ્થા કેમ કરવી? પ્રથમ અહીં જે સમાજમાં આવા પ્રકારના નિયમો નથી તે સમાજમાં શું પરિણામ આવ્યું એ જોઈ નિયમો ઠરાવવાના હોય છે. ૧૯૩૧ ના વસ્તીપત્રકમાં એન્લ ઇન્ડીઅન નામના વર્ગની જે ગણત્રી કરવામાં આવી છે તે વર્ગ યુરોપીઅનમાં અસ્પૃશ્યતાની કલ્પના દઢમૂળ થએલી ન હેત, તે ઉત્પન્ન થાત નહિ. એ વર્ગ જે બાપદાદાઓનાં નામ કહે છે તેઓએ ગ્રામબહિષ્કાર નહિ પણ ખંડબહિષ્કાર કર્યો હતો. આવા બે જુદા જુદા વર્ગ એકજ ઠેકાણે રહેવા લાગે તે શું પરિણામ આવે? “જે આવા બે વર્ગો એક ઠેકાણે રહેવા લાગે તે શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થવા માટે આવશ્યક જીવનાર્થ કલહ કિંચિત્ કાલ બંધ થાય છે. શ્રેષ્ઠ અને કનિષ્ઠ વર્ગ એક ઠેકાણે રહેવા લાગે તે બંનેની અધેગતિ થાય છે, તેમની વચ્ચે થોડા વખતમાં જ સેવ્યસેવક ભાવ ઉત્પન્ન થાય છે અને એ સંબંધ ઉપર ઉપર ન દેખાય તે પણ ગુલામ અને ગુલામના માલીક જે થવા લાગે છે. વખતોવખત તેઓમાં સંકર થવા માંડે છે. યુરેશીઅન લોકેામાં કે કેટલીક માનસિક દષ્ટિએ સુદઢ વ્યકિતઓ મળી આવે છે, તે પણ મને એમજ લાગ્યા કરે છે કે તેઓ જે શુદ્ધ ઐશિયાટિક કે શુદ્ધ યુરોપીઅન હોત તે સારું થયું હોત. (આજ ઉપર કહેલા એ ઈડીએન) આવી રીતે બને જાતિઓમાંને જીવનાર્થ કલહ ઓછો થાય એટલે સામાજિક પ્રશ્નોનો નિર્ણય થવાને અટકી પડે છે, તે પ્રશ્નોને નિર્ણય સૃષ્ટિના નિયમો વડે થવાને બદલે તેમાંથી ભવિષ્યકાળ માટે મોટા મોટા ઉત્પાતની પૂર્વ તૈયારી થાય છે. બંને જાતિ
? National life from the standpoint of science by Karl pearson
For Private and Personal Use Only