________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
स्वस्त्रा मात्रा दुहित्रा वा न विविक्तासनो भवेत् ।
बलवानिद्रियग्रामो विद्वांसमपि कर्षति ॥ એમ મનુ કહે છે. એ જ મત તુકારામે બીજા શબ્દોમાં કહ્યો છે.
येकांती लोकांती स्त्रियांशी साचार ।
प्राण गेल्या जाण बोलूं नये ॥ તુકારામનું અને મનુનું કહેવું સાચું છે કે નહિ એ વાચક પિતાના મનથી વિચાર કરી જુએ. અહીં વિભકિતકરણને હેતુ છે. છે? એ હેતુ એટલો જ કે બનતાં સુધી યોની સંકર થાય નહિ. મનુ કહે છે કે, “વર્ણસંકર ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ પિતાને ઉત્પન્ન કરનારાના થડા અથવા વિશેષ સ્વભાવને અનુસરે જ છે. જે દેશમાં વર્ણને દૂષણ આપનારી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે તે દેશને તે દેશના લોકોની સાથે તુરત જ વિનાશ થાય છે.
कुले मुख्येऽपि जातस्य यस्य स्याद्योनिसंकरः । संश्रयत्येव तच्छीलं नरोऽल्पमपि वा बहु ॥ यत्र त्वेते परिधंसाज्जायन्ते वर्णदूषकाः । राष्ट्रकैः सह तद्राष्ट्र क्षिप्रमेव विनश्यति ॥
મનુના આ મત સાથે નીચેને મત સરખાવી જુઓ. “આ નીસંકર રોમન સામ્રાજ્યના નાશના અનેક કારણોમાંનું એક બહુજ મહત્વનું કારણ હતું.” ડોકટર હર્ટે પણ એવો જ નિશ્ચિત મત આપે છે. આવી રીતે વિભક્તિકરણનું તત્વ સર્વે ઠેકાણે જેલું માલમ પડે છે. પશુપક્ષીઓમાં પણ ઓછાવત્તા પ્રમાણમાં કેટલાક સ્પૃશ્ય અને કેટલાક અસ્પૃચ્ચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું બીજ શામાં છે એની ચર્ચા અમે અહીં કરતા નથી.
Herodity and Dagenics by Gates. 2 Future of Life by Dr Harst. .!
For Private and Personal Use Only