________________
Shri Mahavir Jain Aradhana Kendra
E
www.kobatirth.org
હિંદુઓનું સમારમ્પનાસાગ્ર
ધરાવે છે, તે ઉપરથી તેઓ ઉપજાતિએ જ (Subspecies) છે, અને તે ઉપજાતિએ નથી એમ કહેનારાઓએ ઉપન્નતિક્ષેાનુ લક્ષણ અને પ્રમાણ કહી ( લક્ષળપ્રમાળા વસ્તુનિધિ) તે કેવી રીતે નથી એ બતાવવું જોઇએ. સમૂહે પડેલા છે અને તે બધા વિવાહના અને અન્નના નિયમેથી સિદ્ધ થયા છે. ટુંકમાં કહીએ તે હિન્દુસમાજશાસ્ત્રજ્ઞેાએ મુખ્યત્વે કરીને જન્મના તત્ત્વ પર વિભાગણી કરી છે, ધંધા કે શિક્ષણ ઇત્યાદિ બાહ્ય તત્ત્વો પર કરી નથી. નિયમેા પળાવવાના ઉદ્દેશથી જ્યાં જ્યાં ધંધા વિષયક પાતિત્ય કહ્યું છે તેને સ્પૃશાસ્પૃશત્રુ સાથે કંઇ પણ સંબંધ નથી. જન્મ એ જ ખશ મૂળ પાયે! હાવાથી એને લગતાં બધાં નૈતિક મૂલ્યો પણ જન્મતત્ત્વ પર રચાએલાં હાવાં જોઇએ, એ કંઇ સ્વચ્છતાના અગર સાબુ લગાડવાના તત્ત્વ પરથી નથી.
nn
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમૂહની વિભાગણી જન્મના તત્ત્વ પર કરી, તેનું રક્ષણ કરવા માટે જે અનેક યુકિતએ કરવામાં આવી છે, તેમાંની અસ્પૃશ્યતા પણ એક યુકિત છે. એ યુકિત નાબુદ થઇ અસ્પૃશ્યતાનિવારણ થવું જોઇએ એવા મત આજકાલ પ્રચલિત થઈ રહ્યો છે.
અસ્પૃશ્યતા ( Segregation ) નાં તત્ત્વનાં મૂળીઆં સમાજમાં કેટલાં લૈંડા પેસી ગયાં છે એ વાત ભાગ્યે જ કાઇના ધ્યાનમાં આવી છે. સમાજરચના જો વર્ગીકરષ્ણુના (classifieation) તત્ત્વ પર હેાય તે તે તત્ત્વ સર્વત્ર પસરવાનું જ. વિભક્તિકરણ કરતાં પહેલાં જ મેાટી વિભાગણી સ્ત્રી અને પુરુષની થઇ. હિંદુસમાજને અભિન્નત પુરુષ કેવળ પેાતાની જાતિની જ નહિ, પર ંતુ વંશમાંની સ્ત્રીને પણ સ્પર્શ કરવા નાખુશ હોય છે, પણ એ અસ્પૃશ્ય તે મને!મય છે, અને રીતરિવાજોથી એકદમ રૂઢ બની ગઇ છે. ( It has becone a taboo) એનું કારણ:
१ भारतीय अस्पृश्यतेचा प्रश्न, वि. रा. शिदे; अस्पृष्टांचा પ્રશ્ન-શ્રી. મ. માટે,
For Private and Personal Use Only