________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાજની સેસિંગ કી ઉત્પત્તિ
www
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NAAR
૧૫
AAAA.
નૈસર્ગિક થિતિમાં વિભાગેા ક્રમ પડે છે તેનુ હવે એક પ્રત્યક્ષ ઉદાહરણુ લઇએ. અમે અહીં સુધી જેની ચર્ચા કરી છે એ વર્ગમાંનુ આ ઉદાહરણ નહાવાથી તે સ સાધારણ જીવતિએને લાગુ પડી શકે તેમ છે. તેવાકાશી માંના હૅલી ફેંસ શહેરની પૂર્વ તરફ દોઢસે માલ દૂર સેવલ નામને વીસ માઇલ લાંમે અને દેઢસા મલ પહેાળા એક ટાપુ છે. એ ટાપુ પર પોર્ટુગીઝ લેાકાએ ૧૫૨૦ની સાલમાં કેટલીક ગાયા, કેટલીક ભેંસા, કેટલાક ઘેાડા અને કેટલાક ડુરા એમ ઘણા પ્રકારનાં જનાવરો ત્યાં લઈ જઈ છેડી મૂક્યાં. તેમાંની ઘણીખરી ગાયે! અને ભેસે ૧૬૮૬ની સાલમાં પાછી લાવવામાં આવી, એટલે સુમારે ૧૭૩૮ માં ત્યાં ગાયા અને બેસે સિલક રહી નહિ. સન ૧૮૧૪ ના સુમારે બધા હુક્કા પણ મરામ ગયા, પરંતુ જે ઘેાડાએ આકી રહ્યા તેમના ઇતિહાસ અત્યંત મનેાર્જક અને મેધપ્રદ છે. સન ૧૭૫૩ માં આ પ્રકારના લગભગ ૨૫-૩૦ ધેડા સિલક રહ્યા હતા. ૧૭૬૭ ની સાલમાં ખેસ્ટન શહેરને થેમસ હેન કાક નામના એક વેપારી ઘોડા, ગાયા, અને ડુક્કરને ત્યાં લઇ ગયેા. અમેરિકન ક્રાંતિ સુધી ઘેાડા સિવાયના ઈતર સર્વ પ્રાણીઓ નષ્ટ થયાં હતાં અને ૧૮૬૪ની સાલમાં ગિપિન નામના એક ગૃહસ્થ તે ટાપુ ઉપર ગયા હતા, તેણે ઉપર વર્ણવેલા ધોડાઓની સ ંતતિનુ વર્ણન કર્યું છે. એ કહે છે કે, “ ત્યાં એકંદરે ચારસા ટટ્ટુએ હતાં, એ ટટ્ટુએમાં છ જુદા જુદા વિભાગેા પડયા હતા. એ વિભાગાને ચરવા માટે જુદાં જુદાં જંગલો પણ નિશ્ચિંત થઈ ગયાં હતાં. જો કાઇક તે ઘેાડાઓને હાંકી એક સ્થળે ભેળવી નાખે તે પણ તેઓ પોતપેાતાના વિભાગેામાં પાછા ચાલ્યા જતા.” આ છ વિભાગેામાંના ઘેાડાએ સહુભેજન કે સહવિવાહ કરવા તૈયાર ન હતા ! હવે એમનામાં ઉપન્નતિ થઈ કે કેમ, અને એ ઉપાતિ સૃષ્ટિમાં છે કે લુચ્ચા બ્રાહ્મણે એ
t Gatos-Heredity and Eugenies Page 36, 37, 38
For Private and Personal Use Only