________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
ઘણા પ્રકારના કૃમિઓ ઝાડુવાળાઓ પણ રાખે છે. “ All insect Societies support Scavengers." ?
પરંતુ તેઓ તેમને અસ્પૃશ્ય માને છે કે નહિ તે સંબંધી શાસ્ત્રોની હજુ કંઈ શોધ થઈ શકી નથી
માનવસમાજમાં જે જે પ્રક્રિયાઓ દેખાય છે, તે તે સર્વ પ્રક્રિયાઓ કૃમિજાતિઓમાં દેખાય છે. કેટલીક કીડીઓએ તે ખેતીની પણ સુધારણા કરી છે... number of different kinds of ants have develnped elaborate forms of agriculture?... LH $1251
એકબીજાને ઘણું ખબરે પહોંચાડે છે. પરંતુ તેઓ તે કાર્ય કેવી રીતે કરે છે, તે કહેવું મુશ્કેલ છે......Some of the social insects seem to be able to exchauge a considerable range of information, though on principles which are quite different from articulate human speech......કીડીઓના દરમાં કેટલાક નિર્બલ અને નિરૂપયોગી પ્રાણીઓની સંભાળ લેવાય છે. શું આ કલ્પના સમાજમાં અનાથોની વ્યવસ્થા થાય છે તેને જેવી નથી ?
Many ant colonies contain queer, helpless insects which ants assiduously feed, though they get nothing in return .....માનવ જે પ્રમાણે બળવાન ચોપગાં પ્રાણીઓનો વાહન તરીકે ઉપયોગ કરે છે તે પ્રમાણે કેટલાક કૃમિઓ પણ વાહનને ઉપયોગ કરે છે...... Some insects make use of others which are much moro powerful than themselves in travolling from one place to another.”....ટુંકમાં માનવસમાજની દરેક મહત્વની કલ્પના તિર્યકુ નીઓમાં મળી આવે છે. સર્વ પ્રકારના સંઘે અને વિભાગો તિર્યકુ ની માં પણ છે.
? New Evolution. by Clarke, Page 7, 8, 9 ૨ New Evolution, by Clarke Page 7, 8, 9,
For Private and Personal Use Only