________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭૪
હિંદુઓનું સમાજરચનાશામ
રાખવામાં બાલવિવાહ અને અસ્પૃશ્યતા (નિત્ય અગર નૈમિત્તિક) એ બને તને ઘણો જ ઉપયોગ છે. સ્ત્રીનું મન બહાર આકર્ષવા લાગે તે પહેલાં જ જે આલફેડ એડલરના કહેવા પ્રમાણે એનો સહચર ચુંટી આપીએ તે જતિ સંકર તરફ ઓછી પ્રવૃત્તિ થશે એમ હિન્દુશાસ્ત્રોનો મત છે. સુપ્રજાશાસ્ત્રનો મુખ્ય હેતુ ભાવિ સહચરની સંખ્યા મર્યાદિત કરવાનો છે. એ હેતુ આંખ સામે રાખીએ, તે પૂર્ણ વિકાસ પામેલી સ્ત્રી સમાજમાં હરવાફરવા લાગે અને તેને પૂર્ણ સ્વાતંત્રય હોય, તે તે પિતાની જાતિમાં જ વિવાહ કરશે એની ખાત્રી કેશુ આપી શકશે? સુપ્રજાશાસ્ત્ર એ કંઈ પ્રત્યેક વિકાસ પામેલી સ્ત્રીને સમજવા જેટલું સહેલું નથી. પ્રૌઢ વિવાહ, સ્ત્રીશિક્ષણ, અસ્પૃશ્યતાનિવારણ વગેરે ઉપર ઉપર રૂપાળા દેખાનારા પરંતુ અન્ત નાશક એવાં તો કહેવાં, એટલે હિન્દુઓએ જે સમાજરચના કરી છે તે તની હડતાલ પાડ્યા જેવું છે. આવા પ્રકારનાં મૂળ રચના સાથે વિસંગત થએલાં નૈતિક મૂલ્યોનો પ્રસાર કરે એ સમાજ સુધારણું નથી અને તેનો પ્રસાર કરનારા સમાજ સુધારકે પણ નથી.
? Scionce of living by Alfred Adlor. 2 Studies in Psychology of sex Vol. VI by Havelock Ellis.
3 Essay by Rabindranath Tagore in Book of Marriuge by Koyserling
For Private and Personal Use Only