________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
-
^
^^
^^
^^^^
^^^^^^^
^
^^^^^^
^
^^
^
^
^^^
^
છે; પરંતુ પાશ્ચાત્ય દેશોમાં જે થરે પડે છે તેમને પાયે આયિક તત્તવ અગર ધંધા ઉપર રચાએલે હેાય છે. હિંદુસ્તાનની બહાર જે કોઈ વ્યક્તિ ધંધામાં એટલે દ્રવ્યોર્જનમાં કૌશલ્ય બતાવે તે તે વ્યક્તિ વિવાદાદિ સર્વ દષ્ટિએ ઉપરના થરમાં પ્રવિષ્ટ થાય છે. પરંતુ હિંદુસ્તાનમાં વિભાગણીનું મૂળ તત્ત્વ અર્થાર્જન ન હોવાથી મનુષ્ય શ્રીમંત થઈ શકે છે, છતાં તેનાથી વિવાહદિ બાબતમાં પિતાને સમૂહ છોડી શકાતું નથી, અને શાસ્ત્રીય દષ્ટિએ એ જ યોગ્ય છે. આ પદ્ધતિથી જાતીય સંકર ( Cross) થઈ શકતો નથી. અત્યાર સુધી હિન્દુસમાજમાં ધંધાની બાબતમાં કોઈ પણ જાતિએ વધુ ફરક કર્યો હતે. હાલે કઈ પણ ધધો નૈસર્ગિક દૃષ્ટિએ હલકે નથી. (મૃષ્ટિએ તે ઈષ્ટ ધંધા, અનિષ્ટ ધંધા, પિષક ધંધા, મારક ધંધા એ ફરક કરેલ છે અને કોઈ પણ સંસ્કૃતિની ઈચ્છા કરનારા મનુય ધંધાઓમાં તે ફેરફાર કરશે જ) એવા અલૌકિક મને પ્રચાર થવા લાગે, ત્યારથી માત્ર ધંધાની બાબતમાં સુશિક્ષિત લોકોમાં
ડી ઘણી ઉલટપાલટ થએલી જણાય છે. મનુનો કાલ ગમે તેમ માનીએ તો પણ મનુના કાલમાં જે ધંધાઓ બ્રાહ્મણાદિ વર્ગો મુખ્યત્વે કરીને કરતા હતા એજ ધંધાઓ તેજ વર્ગો હાલે પણ કરે છે, એમ જણાઈ આવશે. તે ધંધાએ કરવાથી ધર્મ હાનિ થતી નથી એમ અમે પાછળ બતાવ્યું છે. ધંધામાં જે ઉલટપાલટ થએલી દેખાય છે તે ફક્ત સુધરેલા અને સુશિક્ષિત લેકમાં જ થએલી છે, બાકી બધું ઠીક છે. હજુ પણ હિન્દુ સમાજને આ ઉપર ઉપર થતી સુધારણુથી કરવાનું કંઈ પણ કારણ નથી.
આવી રીતે જન્મ અને ધ-એ બે તોથી જાતિ બંધાઈ ગએલી હેવાથી અને મુખ્ય ભાર અનુવંશ પર હોવાથી, સ્ત્રીઓ પોતાના જાતિ બહારના પુરૂષથી પ્રજોત્પત્તિ કરી લેવી નહિ એવી સમાજશાસ્ત્રની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. આ જાતિઓ સ્થિર
For Private and Personal Use Only