________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૮ મું હિંદુ જાતિ સંસ્થા
અસ્પૃશ્યતા ( નિત્ય અને નૈમિત્તિક પ્રાસંગિક) એ સમાજને
શુદ્ધ સ્થિતિમાં રાખવાનું એક સાધન છે.
અમારા આ વિધાન પર એવો આક્ષેપ સંકર અને લેવામાં આવ્યો છે કે અસ્પૃશ્યતાનિવારણ અસ્પૃશ્યતા થતાં વેંત જ સર્વ જાતિઓના સ્ત્રી પુરૂષો
અંદર અંદર વ્યભિચાર કરવા લાગશે એમ અમારા કહેવાનો મતલબ છે. પરંતુ આજ જે જાતિઓ સ્પૃશ્ય મનાઈ છે તેમનામાં અંદર અંદર એ વ્યભિચાર થએલે માલમ પડતું નથી, તેથી અમારું કહેવું ભૂલભરેલું છે એ મુદ્દાને પણ અહીં વિચાર કરવો જોઈએ.
હજારો વર્ષો સુધી સમાજ નીતિનિયમ વડે બંધાએલો રહેવા પછી, તે સમાજમાં શું હતું અગર શું થશે એ
અહીં જોવાનું નથી, પણ જેમણે સમાજના નીતિનિયમો ઘડયા તે લોકોએ તે વખતે કથા તો અંગીકાર કર્યો હતો એ જોવાનું છે. આજે એકાદ તત્ત્વ નષ્ટ થાય, તે તેનું શું પરિણામ થશે એ તુરત સમજાતું નથી. આથી જે સમાજમાં એ તવ પ્રચલિત ન હોય ત્યાં શું બને છે એ જોવું જોઈએ. પરંતુ તે પહેલાં નીચેના મુદ્દાને વિચાર કરે જોઈએ,
For Private and Personal Use Only