________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુંબાએ ભરી કાઢવાની હોય છે અને વળી પ્રત્યેક વિવાહ ૩૩ વર્ષો સુધી ટકી શકતા નથી. આ સર્વ બાબતેનો વિચાર કરતાં એમ જણાશે કે આ લેકસંખ્યાની વૃદ્ધિની ગતિ બહુ વધારે રહેશે નહિ. આપણે પ્રજોત્પાદક શક્તિ વધારી શકીશું નહિ પરંતુ જે છે તે પણ ઓછી કરવી અને તે માટે સંતતિનિયમનનાં સાધને વાપરવાં એ તે અનિષ્ટ છે. કેઈ પણ સમાજમાં સંતતિ એ દારિદ્મનું કારણ નથી. પરંતુ ઓછી સંતતિ થાય તે શ્રીમંતી આવે છે એટલું જ, પરંતુ શ્રીમંતને વર્ગ હંમેશા નષ્ટ થાય છે એ વાત ધ્યાનમાં રાખી સંતતિનિયમન કરવાના પ્રયત્નો કરવા નહિ, આપણાથી જે થઈ શકે તે એટલું જ કે મૃત્યુસંખ્યા બહુ તે ઓછી કરી શકાશે. પરંતુ નૈસર્ગિક ચુંટણીને વિચાર કરતાં બાલમૃત્યુની સંખ્યા ઓછી થાય તે સમાજ સુધરે કે બગડે તે બાબત વિવાદ્ય છે. બાલવિવાહથી સ્ત્રીઓની મૃત્યુસંખ્યા વધે છે, તેમને પ્રસૂતિના વારા ઝપાઝપ આવે છે, સંખ્યા બહુજ ઝપાટાથી વધે છે, વગેરે સર્વ આક્ષેપો તદ્દન ખોટા છે. એ બાબત ઉપરની ચર્ચા પરથી કોઈના પણ ધ્યાનમાં આવી શકે તેમ છે.
(૩) શારીરશાસ્ત્રીય આક્ષેપઃ
(અ) સ્ત્રીઓ પર અકાલે માપદ કેમ લાદી શકાય એ સમજવું બહુ જ મુશ્કેલ છે. હિંદુસ્થાનમાં પણ ઋતુપ્રાપ્તિ થયા સિવાય માતૃપદ પ્રાપ્ત થતું હશે એમ લાગતું નથી. તેમ જે થતું હોય તો તેને જરૂર વિચાર થવો જોઈએ.
(આ) બાલપણમાં માતૃપદ આવવાથી પ્રકૃતિ બગડે છે. ( ૪ ) કુમળી વયમાં સુવાવડને ત્રાસ થશે.
(ઈ) બાલવી માતાઓની સંતતિ સુદઢ હોઈ શકે નહિ. વગેરે વગેરે.
? Article on family in Times of India-F'indlay Sbirass.
For Private and Personal Use Only