________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wanawannomawiam
જેટલી
સ્થિતિમાં
હિત એનું સમાજ નારાજ ૨૦૮મા પાના પર ૮૭મા પેરેગ્રાફમાં નીચેના આંકડા મળી આવે છે. “દસથી ઓગણીસ વર્ષ સુધી જે કુટુંબ વિવાહિત સ્થિતિમાં હતાં તેમને જે છોકરાઓ થયાં તેમનું પ્રમાણ સરાસરી ચાર જેટલું પડયું. એટલે નીચેની મર્યાદા લઈએ તે દરેક વાર વચ્ચેનું અંતર (Spacing) અઢી વર્ષ જેટલું પડે છે, અને ઉપરની મર્યાદા લઈએ તે દરેક વાર વચ્ચેનું અંતર પણું પાંચ વર્ષ જેટલું એટલે કે સામાન્ય રીતે સરાસરી ત્રણ વર્ષ દસ મહિના જેટલું પડે છે. પિણા ચાર વર્ષે સુવાવડને એક વખત વારે આવો એટલે જલદી વારા આવે છે એ શોધ કયાં થઈ તે સમજવું મુશ્કેલ છે. આગળ એ જ ગ્રંથકાર એમ કહે છે કે તેત્રીસ વરસ જે કુટુંબે વિવાહિત સ્થિતિમાં રહ્યાં તેમનામાં છેકરાઓની સરાસરી ૫૮ જેટલી પડે છે. એટલે એક જ સ્ત્રીને વારે છ વર્ષે આવે છે. છ વર્ષે એક વાર એટલે ઝપઝપ વારા, કેવી અલૌકિક શોધ ! ત્યારે પિતાના જ આંકડા પરથી અસિદ્ધ કરનારાં વિધાન ગ્રંથકાર શા માટે કરતા હશે? હિન્દુસ્તાનને આજના આગેવાન વર્ગ બહુ બુદ્ધિમાન હોવાથી ગમે તે ચલાવી શકે છે, એટલે હશે કદાચ. આ બાબતમાં ૨૦૯ પાના પર આપેલું કાષ્ટક ઘણું જ બોધપ્રદ છે. સંખ્યાને અભ્યાસ કેમ કરે એને ને પત્તો નથી એવા લેકે વસતિપત્રક અહેવાલમાં ગમે તે લખે અને અમારા બુદ્ધિમાન નેતાઓ અને પ્રમાણ તરીકે કહેતા ફરે એવો કાળ આવ્યું છે ખરે! કદાચ આ સદ્દગૃહસ્થ સર્વ જાતિની જીવનશક્તિ ( Survival rate ) જુદી જુદી આપી હોત તે આ પ્રકરણ પર જરા વધારે પ્રકાશ પાડી શકાત. આપણે એકંદર વિવાહની તેણે આપેલી વધારેમાં વધારે ૩૩ વર્ષોની મર્યાદા લઈએ. એટલે એક કુટુંબમાં ૫૮ છેકરા થશે એમ ગૃહીત લઈએ. પછી પાનું ૧૭૩-૧૭૪ ઉપર જે મૃત્યુસંખ્યા આપેલી છે તેને વિચાર કરતાં એમ જણાઈ આવશે કે થએલાં સર્વે કરાંમાંથી વીસમે વર્ષે સેક. ૫૧ જેટલાં છોકરાં જ સિલક રહેશે. વળી સમાજમાં અવિવાહિતની આ જ
અપ વારા, વાવ આવે
For Private and Personal Use Only