________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪પ૯
. કામવિકારની પૂર્તિની કયાંય જરૂર ન હોવી જોઈએ. છે. આધુનિકનું લૈંગિક જ્ઞાન સંબંધી સર્વ લખાણ એક મોટું જુઠાણું છે.
એકાદ મહામૂર્ખના હાથમાં શાસ્ત્રો આવી પડે એટલે આવું જ પરિણામ આવે છે. આ લેખિકાને કાર્ય કારણ ભાવ સમજાતું નથી. કિલિંગી પ્રજાને કામવિકાર એ કારણ અને ઉત્ક્રાતિ એ તેનું કાર્ય છે. “કારણ” શબ્દની સંસ્કૃત ન્યાયશાસ્ત્રમાં અસાધાન કરવા એવી વ્યાખ્યા કરી છે. પાશ્ચાત્ય ન્યાયશાસ્ત્રમાં “જગતના વ્યાપારમાં અમુક વસ્તુસ્થિતિ ઉત્પન્ન થતાં અમુક પરિણામ થાય અને તે વસ્તુસ્થિતિના અભાવે તેવું પરિણામ ન થાય તે તે વસ્તુસ્થિતિ તે પરિણામનું કારણ છે એમ સમજવું” આવી વ્યાખ્યા કરે છે. ત્યારે જે કિલિંગી પ્રજામાં કામવિકાર સિવાય અને રતિક્રિયા સિવાય પ્રજોત્પાદન થઈ શકે એમ એ બાઈ બતાવી આપે તે રતિક્રિયા અને પ્રજોત્પાદનને કાર્ય કારણું સંબંધ છુટી જશે, પરંતુ તે ન બતાવે ત્યાં સુધી નહિ, તેથી જ અમે કહીએ છીએ કે પ્રજોત્પાદન એ જ રતિક્રિડાને હેતુ છે, અને રતિક્રિડા સાથે સંલગ્ન એવું જે સુખ એ પ્રોચક હેવાથી ગૌણ હેતુ થઈ શકે. અહીં ઉપર બતાવ્યા પ્રમાણે એકલિંગી પ્રજાનાં ઉદાહરણ દેતા બેસવું એ અસ્થાને છે. રતિક્રીડા સિવાય પ્રજા ઉત્પન્ન કરવાની કળા (oetogenesis) જલદી હસ્તગત કરી લેવી એવી પાશ્ચાત્યને અમારી સૂચના છે. પરંતુ પૌવંત્યોએ તે ભાંજગડમાં પડવું નહિ.
-
- -
Evolution-J. P. Lotsy. ૨ તરસંબ-જમટ્ટ, 3 A text book of Logic-8. H. Mellone.
The Science of future-J, B. $. Haldane.
For Private and Personal Use Only