________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
હવે પાશ્ચાત્યાના નાદે લાગી હાલના સુશિક્ષિતએ ખાવિવાહના વિરૂદ્ધ જે મુદ્દાઓ ઉભા કર્યા છે. તેનુ ક્રમવાર પરીક્ષણ કરીએ, આ મુદ્દાએ પ્રથમ age of Gonsent Fommittee એ ઉભા કર્યાં અને તેજ ૧૯૩૧ ના વસતિગણત્રીમાં એમને એમ લેવામાં આવ્યા. તેમનુ અમે વ્યાખ્યાને દ્વારા અનેકવાર ખંડન કર્યું છે. પરંતુ અશાસ્ત્રીય અને અસિદ્ધ મુદ્દાઓ વારંવાર અનુજને સામે માંડવામાં જ આજની વિદ્વતા સમાઇ જતી હેાવાથી, તેમનુ વારંવાર ખંડન કરવું આવશ્યક લાગે છે. અહીં સ્પષ્ટ કહેવાની જરૂર છે કે લેખક એકાદ ફાંકડા સમાજસુધારક હાય કે હજારા રૂપીઆ ખાનારા સરકારી અધિકારી ઔાય—કાઇને પણ કાર્ય કારણુ ભાવ એટલે શું એનું તલભાર પણ જ્ઞાન નથી. ન્યાયશાસ્ત્રમાં સિદ્ધાન્તને અન્વય અને વ્યતિરેક પદ્ધતિથી સિદ્ધ કરવાનો હાય છે, બંને સ્થિતિનું માત્ર સાહચર્ય બતાવીને નહિ.
(૧) સ્રીઓમાં પંદરથી ત્રીસ વર્ષ સુધીના મૃત્યુ સંખ્યાનું પ્રમાણ વધારે જણાઇ આવે છે. આ પ્રમાણ પુરૂષોના મૃત્યુસખ્યા કરતાં વધારે છે. માટે આ પરિણામ માલવિવાહનું હાવું જોઇએ. ત્રાવણુંકાર સસ્થાનના વસતિપત્રકના અધિકારી કહે છે કે, “ પંદર વર્ષની ઉમર પછી સ્ત્રીઓની મૃત્યુસંખ્યાનું પ્રમાણ પુરૂષાની મૃત્યુસંખ્યાના પ્રમાણુ કરતા હજારે સાઠ જેટલું વધારે પડે છે. આ પરિણામ બાલવિવાહને લીધે અને અકાલે માતૃપદ લાદવાને લીધે આવતું હાવું જોઇએ એ વાત નિર્વિવાદ છે.' * મુખ્યત્વે કરીને વાસથી ત્રીસ વરસ સુધીની ઉમરમાં સ્ત્રીઓની મૃત્યુસંખ્યાની ખૂબ વૃદ્ધિ થએલી છે. તે વૃદ્ધિ ખાલવયે માતૃપદ પ્રાપ્ત થવાથી થતા શારીરિક ક્ષયનું પરિણામ હાવું જોઇએ. આવા
↑ Census ok India for 1931 Vol I 3 bid.
For Private and Personal Use Only