________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
૪૭
જાતિનું નિકંદન કાઢવા તૈયાર ! સઘટનાને એવા કાઇ પણ પ્રકાર અતાવી શકાશે નહિ દુ વ્યકિતએ જેને નાશ કરવાને પ્રયત્ન કર્યા નથી. વ્યક્તિના અધિકાર કેટલા અને તેના પર સમાજનું નિયંત્રણ ક્યાં સુધી એ તે સમાજશાસ્ત્રના મુખ્ય પ્રશ્ન છે. પાશ્ચાત્યશાસ્ત્રજ્ઞ, મુત્સદી, સસાધારણ નેતા, કાંઇ પશુ માનતા હાય છતાં આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે ત્યારે તે પોતાને નિર્ણય વ્યકિતપ્રાધાન્યની બાજુએ જ કરે છે. પછી મુદ્દો ગમે તે હાય ! વળી તે શાસ્ત્રાના નિષ્ક રૂપે કહે છે, તે નિષ્કર્ષના તેઓ ઉપયાગ કરશે એમ પણ નથી. આનું કારણ એજ કે તેએ ખ્રિસ્તી નૈતિક મૂલ્યાના વાતાવરણમાં ઉછરેલા હોય છે. બૉડ રસેલ કહે છે કે, જુની અને આજ એશિયા ખ`ડમાં અસ્તિત્વમાં છે એવી સંસ્કૃતિએ પ્રમાણે કાઇ પ્રકારના ખ્રિસ્તી સમાજ જીવશાસ્ત્રના પાયાપર રચી શકાવા શય નથી.'
(
No christian community ean be so frankly biological as the civilizations of antiquity and of the far East.'
Marriage aud Morals—Bertrand Russel, page 30 તટસ્થ શાસ્ત્રોમાં ગમે તેવું પ્રતિપાદન થતું હોય તે પણ તેમની અતટસ્થ જન્મ જાત ખ્રિસ્તી સમજુતી તેમના શાસ્ત્રીય નિર્ણયોમાં પેસવા સિવાય રહેવાની નથી. આવા પ્રકારનાં તેઓ જે અનુમાને કાઢશે અને તે અનુમાને તેમના જ આપેલા શાસ્ત્રીય નિયમેાના આધારે સિદ્ધ થતાં હાય કે નહિ છતાં તે લોકો પોતાના ગ્રંથૈામાં તે અનુમાને લખવાના જ અને તે અમે આંખા મીંચી વાંચવાના જ. અમારા કહેવાના આશય એટલેા જ છેકે તે સાધન સામગ્રી ( Collection of fuets and duta ) અતિશય ખારીકાઈથી એકત્રિત કરે છે. તેથી તે સદા ગ્રાહ્ય છે. પરંતુ અનુમાને! કાઢતી વખતે ન્યાય્શાસ્ત્રના કડક નિયમે લગાડી પછી જ નિયમનાં કાઢવાં.
For Private and Personal Use Only