________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
સ્ત્રીની ખાધાખારાકી માગતાં નથી. પરંતુ આગળ પણ કષ્ટ કરવાની આ સુશિક્ષિતાની કેટલી તૈયારી હેાય છે! અમારા મત પ્રમાણે તા વિવાહનું વય વધતું જવુ' એ જીવનાધ કલહમાં સમાજની લાયકાત ઓછી થતી જાનુ સ્પષ્ટ ચિહ્ન છે. વિવાહ ન કરનારા કરતાં પણ વિવાહ કરી છુટાછેડા માગનારા પુરૂષ અગર સ્ત્રી બંને વધુ તિરસ્કારને પાત્ર છે. કારણ વિવાહ ન કરનારા પેાતાને નાલાયકાત સમજી સ્વસ્થ ખેસે છે. પરંતુ વિવાહ કરનારા પેાતાને પ્રથમ લાયક સમજી પછી નાલાયક ઠરે છે. પછી પોતાની નાલાયકી ઢાંકવા માટે અભિરૂચિ, પ્રેમ, સ્વભાવનું મળતાપણુ ન હેાવું વગેરે અનેક કલ્પનાએ આગળ મૂકે છે. આ જ તેનું આધુનિક વ્યક્તિસ્વાત ંત્ર્ય ! કહેવાને મુદ્દો એટલે જ કે સ` ઠેકાણે જોશું તે કાઇ પણ ધ્યેયને પહેાંચવાની હિંમત સમાજમાંથી નષ્ટ થતી જાય છે, એ જ આને અર્થ છે! જ્યાં જવાબદારી લાયકાત દેખાઈ આવે એવા ધ્યેયો જો નષ્ટ કરવામાં આવે તે પછી રહ્યાંસહ્યાં પેલાં અને કૃત્રિમ ધ્યેયોને ઉપયોગ શું ? અત્યારે એવા અશુન્ય પુષ્કળ ધ્યેયો ઉત્પન્ન કરવામાં આવ્યાં છે, જેમાં જવાખદારી અને લાયકાતની ભાગ્યે જ સેટી થઈ શકે. આ સર્વ ધ્યેયોના વ્યક્તિની જીવનશક્તિના નિયમાં બિલકુલ ઉપયોગ થતા નથી. કારણ કે તે સ ધ્યેયોમાં મનુષ્યના સર્વ હતું ને વ્યાપી રહેલી મૂળ કામશક્તિનુ" નિય ંત્રણ કરી તેને યેાગ્ય દિશાએ વાળવાનું જરા પણુ કારણ રહેતું નથી. વિવાહની પ્રવૃત્તિ સૃષ્ટિએ ઠરાવેલા યેાગ્ય સમયે થવી એ સમાજનું શ્રેષ્ઠત્વ ખતાવે છૅ, કનિષ્ઠત્વ નહિ. તર ધ્યેયોમાં કામવિકારના નિયંત્રણની જરૂર નથી. વિધવા અગર કુમારિકાઓને ભ્રષ્ટ કરવાની હાય તા સંતતિનિયમન, વિવાહિત સ્ત્રીએ જોઇએ તા સંતિત થાય તેા પણુ હરકત નહિ. ઘણી સ્ત્રીઓ સાથે રત થનારા પુરૂષોને આ સ સબધાની જરૂર હાય છે તેથી નહિ, પણ પાતે ઘણી સ્ત્રીએ વશ કરી શકે છે, અને તેથી જ પોતે ધૃતર પુરૂષા કરતાં ઘેાડા ત્રણા પણ
For Private and Personal Use Only
૪૫૩