________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
હિન્દુઓનું સમાજરચનાશાસ
શ્રેષ્ઠ છે એવી બડાઇ મારવી એ જ તેમના મનની—સમાજના પુષ્કળ લેાકાના મનની પ્રવૃત્તિ હોય છે. તેને જ તેઓ અનુસરતા હાય છે. અહીં વ્યક્તિને શ્રેષ્ઠત્વની બાધાવૈં (Superiority complex ) થએલી હૈાય છે એ માનસશાસ્ત્રીય સિદ્ધાંત સતતિ નિયમનવાળાઓએ ભૂલવા નહિં. સમાજશાસ્રની દૃષ્ટિએ સ'તતિ નિયમનના પ્રશ્ન વિચાર કરવાની લાયકાતના પણ નથી.ર
આવિવાહની વિરૂદ્ધ અપાતાં કારણા અને તેમનું ખંડન
ખીલવયમાં જ વિવાહ કરવા ષ્ટ છે. ‘ પ્રાનં પ્રાપતો ' એ નિયમ હિતકારક છે એ બાબત સૂર્યપ્રકાશ જેટલી જ સ્પષ્ટ છે. ત્યારે આજે પ્રૌઢ વિવાહ તરફ પ્રવૃત્તિ શા માટે થઇ છે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. તેના પાકળ ધ્યેયાથી ઉત્પન્ન થએલાં અનેક કારણા કહેવામાં આવે છે તે કારણેાના વિચાર કરીએ.
૧. સ્ત્રીઓ પર અકાલે માતૃપદ લાદવામાં (?) આવે છે.
૨. કુમળી સ્ત્રીના પૂર્ણ વિકાસ ન થએલા હેાવાથી પ્રસૂતિના ત્રાસ થાય છે.
3. કુમળા માતાએનાં કરાંઓમાં જાતમતાની જ સંખ્યા વધારે હાય છે, ખાલમૃત્યુનું પ્રમાણ વધારે હેાય છે.
૪. કુમળી સ્ત્રીઓને કામવિકારની બેઇએ તેટલી કલ્પના હૈાતી નથી. ૫. સ્ત્રીઓનું શિક્ષણ પૂર્ણ થતું નથી.
હાલે શિક્ષણુ શબ્દના અર્થ જીવના કલહમાં ઉપયોગી થનારા ખત, ચીવટાઈ, વગેરે ગુણા થતા નથી. નહિ તા વાંચકની મેડી
૧ મનોવિશ્લેષણુશાસ્ત્રજ્ઞા આવા પુરૂષોને હીનવની બાધા ( Inferi. ority_Complex) થએલી હેાય છે, એમ કહે છે.
૨ Types of Bonomis theory Othmar Spann,
For Private and Personal Use Only