________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુઓનું સમાજરચનામામાં
ગુલામ માનીએ તે, પુરૂષ સ્ત્રીને કૌટુબિક ગુલામ છે. સ્ત્રી જે પુરૂષપર અન્ન માટે અવલખી રહે છે તે પુરૂષ શું સ્ત્રીપર પ્રજા માટે અવલંબી રહેતા નથી ? સ્ત્રીપુરૂષ આમજ એકબીજાને પૂરક રહેશે. * Each fulfils Defeet in each 'સ્ત્રીપુરૂષની સમાનતા
સ્ત્રી પુરૂષનાં ધંધામાં પડશે એટલે ઉત્પન્ન થશે નહિ, કારણ કે સ્ત્રીને પુરૂષના સં કામેા ઉપરાંત એક વિશેષ કામ હંમેશાં રહેશે. તેથી તા સ્ત્રીઓને પુરૂષ પ્રમાણે નિષ્કલ ( Barren ) બનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે.
વિવાહનું ખરૂં સાફલ્ય તા
આમરણ વિવાહુ
વિવાહ આમરણ રહે તેમાં જ છે. કારણ કે એવા આમરણ વિવાહથી એક વસ્તુ સિદ્ધ થાય છે અને તે એ કે દંપતીમાં પેાતાની ભાવના, મનેાવિકારા, તાત્કાલિક તરંગા વગેરે સર્વાં અડચણામાંથી હાથમાં લીધેલું કાર્યાં પૂરૂં કરવાની લાયકાત છે. ગમે તેટલાં દુઃખા વચ્ચે પણ બંને વ્યકિત પેાતાના ધ્યેયને વળગી રહે છે એની ખાત્રી તેવાં લગ્નોમાં રહેલી છે. આ કારણને લીધે સ્થિર સમાજમાં વિવાહ લાયક વ્યક્તિએ ચુંટી તેમને બાળપણથી પદ્ધતિસર શિક્ષણ આપવું એ કુટુંબનું કાર્ય છે. વ્યક્તિ સાથે એને સંબંધ નથી. આજે વિવાહકાલને આગળ ધકેલવા ઈચ્છતા ફાંકડે યુવાન આર્થિક પ્રશ્નને સામે ધરતા હેાય છે. તેને ખરાબ પરિસ્થિતિ સામે લડવાની હિંમત અને ધૈર્ય હાતાં નથી. ઝંપલાવવા કરતાં ખેંચી જવાની નીતિ તે અખત્યાર કરતા લાગે છે. કદાચ આ એનું દૂરદર્શીપણું હશે. પરંતુ તારૂણ્ય જેવા જીવનના અતિ મહત્વના ભાગમાં આવશ્યક એવા જીવનકલહનાં કષ્ટો સહન કરી તેમાંથી માર્ગો કાઢવા એ અસમર્થ છે એવી સ્પષ્ટ કબુલાત તેમાં સમાએલી છે. શિક્ષણકાળમાં વિવાહ કરી દેનારાં માબાપા, સગાસંબધીઓ કે ઇષ્ટમિત્રા કાંઇ તે સમયે આ તરૂણ પાસેથી
For Private and Personal Use Only