________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજÜનાશાસ્ત્ર
•
વળી આર એ વયને! ઇતર ખાખતા સાથે પશુ સબંધ છે. “ માર થની વયના સુમારે સીએના માનસપિંડમાં એકદમ ક્રાન્તિ થયેલી ?ખાય છે. તે છેકરાઓની બાબતમાં હજુ એક એ વર્ષા થતી નથી.' આ ઋતુપ્રાક્ ઋતુમતિત્વ કહે છે. ' अतः रजो भवति तेषां पनसोदुंबरादिवत् । ' ' दशवर्षा भवेद्गौશ્રી અતર્યું નવલા ।' વગેરે વાકયેા પરથી પણ એજ વસ્તુ પ્રતીત થાય છે. શારીરશાસ્ત્ર અને માનસશાસ્ર દૃષ્ટિએ સમાજવ્યવસ્થા શુદ્ધ રાખવી હોય તેા કન્યાના વિવાહ ઋતુપ્રાક્ કાળે જ થવા જોઇએ.
હાલે જે વિવાહ વિષયક કલ્પના પ્રચલિત થઈ છે તેમાં પ્રત્યેક વ્યકિત, પ્રત્યેક કુટુંબ, પ્રત્યેક જાતિ ભેજવાબદારપણા તરફ અધિકાધિક પ્રવ્રુત્ત થતી જાય છે. “લ થાય તેા સુધારવી નહિ કે ? એવા પ્રશ્ન કેટલાક લાકા પુછે છે. ભૂલ થાય તે જરૂર સુધારવી જોઇએ એમાં શકા નથી. પરંતુ વધારે ભલે! શા માટે થાય છે તેનું કારણ જાણવું જોઇએ. અમારા મતે બુદ્ધિ કરતાં ભાવનાને વધુ પ્રાધાન્ય અપાય છે એજ કારણ છે. માનવી ભાવનાને પરિયાષ થવા જોઇએ એ વાત જેટલી જરૂરી અને સાચી છે તેટલી જ સાચી વાત અનન્ત માતા વિચારમાં લઇ તેના નિશ્ચય કરનાર બુદ્ધિના પણ પરિપાષ થવા જોઇએ એ પણ છે. જગતના ઇતિહાસ એ બાબતમાં સ્પષ્ટ કહે છે. ભાવનાએ આપેલા નિણૅય અને બુદ્ધિએ આપેલા નિર્ણય એ બંનેમાંથી કયા નિયાએ સ`સાધારણ સમાજનું કલ્યાણું કર્યું” છે તે સહજ સમજી શકાય તેમ છે. રાજકારણ જેવા વિષયમાં કે જ્યાં પેાતાની આત્યંતિક ભાવનાની છાપ બેસાડવાનું કંઇ પણ કારણ નથી, તેમાં પણ સામાન્ય
How people mentally differ-Laird, scientific American April 1929.
For Private and Personal Use Only