________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
YYC
હિસાબ સમાગનારાણ
પ્રથમ સામાન્ય રીતે મનુષ્યપ્રાણીમાં સંતતિની સંખ્યા કેટલી હેય છે તેને વિચાર કરીએ. આવા પ્રકારને અભ્યાસ કરતાં એમ જણાઈ આવ્યું કે, “બેંતાલીસ વર્ષો સુધી જીવેલી અને લેકસંખ્યાની ખેંચાખેંચ ન હોય એવા દેશમાં રહેનારી ૧૦૨૭૬ સ્ત્રીઓને વિચાર કરવામાં આવતાં તેમનામાં વંધ્યત્વથી માંડી ત્રીસ સંતતિ થવા સુધી સર્વ પ્રકાર જણાઈ આવ્યા. હિન્દુસ્તાન જેવા પ્રથમથી જ ખેંચાખેંચ છે એવા રાષ્ટ્રમાં જનન સંખ્યા પિતાની મરજી અનુરૂપ વધારી શકાતી નથી. ઉપર કહેલી સ્ત્રીઓમાંથી દસ ટકા જેટલી પૂર્ણ વંધ્યા નિવડી. હિન્દુસ્તાનમાં છ ટકા વંધ્યા નિવડે છે. એકંદરે જોતાં કેઈ પણ સ્ત્રીને ચૌદ ઉપર સંતતિ થયેલી ન હતી. એકને એકવીસ, એકને બાવીસ, એકને ચોવીસ, અને એકને ત્રીસ એમ સંતતિ થઈ આ ચાર સ્ત્રીઓની પ્રકૃતિ બગડી હતી કે કેમ તેની માહિતી સંતતિનિયમનવાળાઓએ મેળવી જરૂર જાહેરમાં મૂકવી. સૌથી વધારે સંખ્યા સાત અગર આઠ છોકરાં થનારી સ્ત્રીઓની હતી. એટલે સર્વ સાધારણ ગણિતાત્મક પદ્ધતિની માહિતી છે એ મનુષ્ય સહજ કહી શકશે કે સરાસરી સંખ્યા સાત કે આઠની આજુબાજુએ હશે, અને બરાબર સરાસરી સંખ્યા ૯૧૯ હતી. આમાંથી પણ જેઓને છ, સાત, આઠ, નવ છોકરાં થયાં હતાં તે ૩૦ ટકા હતી. છતાં તેમણે પચાસ ટકા ઉપર સંતતિ પેદા કરી. આ થયું વિવાહિતનું પ્રમાણુ! ઘણીએ વિવાહ યોગ્ય સંખ્યા અવિવાહિત રહે તે તેમની જગા પણ વિવાહિતેઓ જ ભરી કાઢવી જોઈએ. તેથી કેટલી લેકસંખ્યા અવિવાહિત રહે છે, તેનું પ્રમાણ કાઢવું જોઇએ. યુરેપના સુધરેલા દેશમાં જીવનશક્તિ જોઇએ તે સામાન્ય રીતે વીસ
i Genetical theory of Natural selection-R. A. Fisher. 2 Population Problems-Carr saunders. 3 Census Report for India 1931.
For Private and Personal Use Only