________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજશ્નાશા
પત્નીના હક્કોઃ—
૧. પતિએ પત્નીનુ' ભરણું પાષણ કરવુ' જોઇએ.
૨. પતિના મતે ગમે તેવા હાય તે પણ તેણે પત્નીને ધરતી બહાર કાર્ય કરવાની છુટ આપવી જોઇએ.
૩. પાતાનું નિવાસસ્થાન કયાં હૅવું જોઇએ તે ઠરાવવાને હક્ક. મેલાવી પતિના ખર્ચે
૪. પોતાના મિત્રા, સ્નેહી સેાખતી વગેરેને તેમને આદર સત્કાર કરવાના હક્ક.
૫. પ્રજા ઉત્પન્ન કરવી કે ન કરવી તે હરાવવાને હક્ક. ૬. ધરકામ કરવા માટે પતિના ખર્ચે નાકર રાખવાના હક્ક, ૭. પેાતા પુરતી પેાતાની માલિકી એટલે ઘણે ભાગે કામપૂર્તિ એ વિવાહનું અંગ નથી એમ માનવાના . અને ૮. સર્વસાધારણ દૃષ્ટિએ એકાએક બાબતમાં પૂર્ણ સ્વાતંત્ર્ય. પતિને હક્ક એક પણ નહિ. આ વિષે અમે કંઇ પણ ભાષ્ય કરતા નથી. આને સમાનહુક્કો કહેવા હેાય તે સમાન શબ્દને અ જ બદલાવવે જોઇએ. ન્યાયાધિશ સર એડવ` પેરી કહે છે કે,
6
સ્ત્રીઓને કાયદામાં સમાનતકો મળ્યા છે. તે પછી તેમણે માત્ર સ્ત્રીએ સમજી આગળ આપવામાં આવેલા હક્કો જેમના તેમ કાયમ રાખવા એ તેમના મેાભાને લાંછનાસ્પદ છે.’
www
C
Now that woman is legally on her own it is both degrading to her status as well as unjust that she should maintain the legal priviledges which were necessary to her in her Chattel days.
Christian Ethics-Dean Inge page 315
t Woman and Society-Meyrick Booth. ૨ Unfair Sox—George whitehead.
For Private and Personal Use Only
....