________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
कालेऽदाता पिता वाच्यो वाच्यश्चानुपयन्पतिः । मृते भर्तरि पुषस्तु वाच्यो मातुररक्षिता ॥१
“ધર્મના માર્ગમાં વર્તનારા પુરૂષના તથા સ્ત્રીના સહવાસના અને વિયેગ સમયના સનાતન ધર્મો કહું છું”
પ્રત્યેક પુરૂએ પિતાની સ્ત્રીઓને હંમેશા સ્વતંત્ર વ્યવહાર કરવા દે નહિ તથા વિષયોમાં આસક્ત થનારી સ્ત્રીઓને પિતાને વશ રાખવી.”
બાલ્યાવસ્થામાં કન્યાનું પિતાએ રક્ષણ કરવું, યુવાવસ્થામાં સ્ત્રીનું પતિએ રક્ષણ કરવું તથા વૃદ્ધાવસ્થામાં પતિના અભાવે પુત્રોએ માતાનું રક્ષણ કરવું. સ્ત્રી સ્વતંત્રપણાને ગ્ય નથી.'
“કન્યાદાનને સમયે પિતા કન્યાદાન ન કરે તો તે નિદાને પાત્ર થાય છે. ઋતુકાળમાં પતિ સ્ત્રી પાસે જાય નહિ તે તે નિંદાને પાત્ર થાય છે અને પિતા મરી ગયા પછી પુત્ર માતાનું રક્ષણ કરે નહિ. તે તે નિંદાને પાત્ર થાય છે.”
ઉપરની ચર્ચા પરથી જણાશે કે મનુએ સ્ત્રીરક્ષણની વ્યવસ્થા અત્યંત શાસ્ત્રીય પદ્ધતિથી કરેલી છે. આજ તે જ્યાં જોઈએ ત્યાં ઉલટું જ ચાલી રહ્યું છે. ભલેને પિંડની લાયકાતમાં ફરક હોય, માનસિક ઘટના જુદા જુદા પ્રકારની હોય, કામવિકારના પ્રત્યક્ષીકરણમાં ભેદ હોય, સામાજિક કાર્યમાં ફરક હોય, ગમે તે હોય, પણ આજકાલ સર્વત્ર સ્ત્રી પુરૂષના સમાન હક્કની અને સમાન કાર્યક્ષેત્રની ઘેાષણ સંભળાય છે. સમાન હક્ક એટલે શું? એનું વર્ણન એ સમાજશાસ્ત્રનો અભ્યાસક નીચે પ્રમાણે કરે છે.
૧ મ
તિ અ. ૯
- ૧ થી ૪.
-
For Private and Personal Use Only