________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુઓનું સમાજરચનાશા
wwwwwwwwwww
v
સ્પર્શી (Stimulus)ની સ્ત્રી પિંડ પર વધારે અસર થાય છે. એ જ બાબત મનુએ નીચેના લેકમાં કહી છે.
पौंश्चल्याञ्चलचित्ताञ्च नैस्नेह्याच स्वभावतः । रक्षिता यत्नतोऽपीह भर्तृष्वेता विकुर्वते ॥ एवं स्वभावं ज्ञात्वाऽऽसां प्रजापति निसर्गजम् । परमं यत्नमातिष्ठेत्पुरुषो रक्षण प्रति ॥
પર પુરૂષને જોઈને તેની સાથે સંબંધ રાખવા ઈચ્છે એવા સ્વભાવવાળી હવાથી, ચિત્તનો ચંચળપણથી તથા સ્વાભાવિક રીતે સ્નેહરહિત હોવાથી, પ્રયત્ન વડે સંભાળ રાખ્યાં છતાં પણ સ્ત્રીઓ પતિ પ્રત્યે બેવફા થાય છે.”
“બ્રહ્માએ સ્ત્રીને આવા સ્વભાવની નિર્માણ કરી છે. આમ જાણુને પુરૂષે સ્ત્રીનું રક્ષણ કરવા માટે પરમ પ્રયત્ન કરો.” સ્ત્રીઓના શરીર અને મનને એ જ ગુણ હશે તે તેમના પિતાના સુખ માટે શક્ય તેટલી વિકૃત બાહ્ય પરિસ્થિતિમાંથી સંસ્કારાદિવડે અલિપ્ત રાખવી એજ ઈષ્ટ છે. આમાં તેમને અસ્વતંત્રતા નથી પણ નૈસર્ગિક સ્વભાવને યોગ્ય દિશાસૂચન કરવાનો પ્રયત્ન છે. તેથી જ મનુ કહે છે,
पुरुषस्य स्त्रियाश्चैव धर्ये वर्त्मनि तिष्ठतोः । संयोगे विप्रयोजेच धर्मान्वक्ष्यामि शाश्वतान् ॥ अस्यतंत्राः स्त्रियः कार्याः पुरुषैः स्वैर्दिवानिशम् । विषयेषु च सज्जन्त्यः संस्थाप्या आत्मनो वशे ॥ पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने । रक्षन्ति स्थविरे पुत्रा न स्त्री स्वातंत्र्यमर्हति ॥ ૧ નાત-અ. ૯ લે. ૧૫, ૧૬
A
-
-
-
-
-
-
-
For Private and Personal Use Only