________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
V
ઋતુપ્રાપ્તિ થવાની સાથે એટલે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે એ અઠવાડીઆમાં જ જેને સંબધ ો તેમનામાં આ સુખ પ્રાપ્તિનું શું પ્રમાણ પડયું હશે એ કહેવાનુ સાધન અમેરિકામાં ઉપલબ્ધ નથી. કારણ કે અમેરિકા સુધરેલા દેશ છે. આ ઉપરથી એક બાબત નિષ્પન્ન થાય છે કે સ્ત્રીના પિંડ જેમ જેમ પાકતા જાય છે તેમ તેમ તે પિંડની કામવિકારની પૂર્તિની લાયકાત જ એછી થતી જાય છે. આ અસમાધાન વૃત્તિમાં, રક્તની અસંતુષ્ટ ચળવળમાં અને મનના ખળભળાટમાં સમાજમાં અસ્થિર વૃત્તિના ઉદ્ભય થાય છે. એ સ્થિતિને પણ સુખની વૃદ્ધિ કહેનાર નિકળે તેા નવાઈ નથી. પરંતુ અમે આપેલાં સુખ વૃદ્ધિનાં લક્ષણા લગાડી તેને તે સિદ્ધ કરી દેવું જોઇએ.
પ્રજોત્પાદનને લાયક થયેલી સ્ત્રી અને પૂર્ણ વિકાસ પામેલા પુરૂષ એ બન્નેના વિચાર કરતાં એમ જણાઇ આવશે કે શ્રી પિંડ પર બાહ્ય સ્થિતિનું પરિણામ વધુ પ્રમાણમાં થાય છે. જનાવર કઈ સુશિક્ષિત નથી હેતાં અને કામવિકારની પૂર્તિ માનવસમાજની આંખ સામે ન કરવી જોઇએ એવી દિષ્ટ પણ તેમને પ્રાપ્ત થઇ હોતી નથી. તેથી તેમનું કાર્ય કાઈ પણ સ્થળે ચાલુ રહે છે તે દૃશ્યોનુ' માનવી મને પર ધણું જ પરિણામ થાય છે.' તે રહસ્ય એવું છે કે તે દૃશ્યના તેએના અંતઃકરણમાં ગૂઢ અને ગંભીર પડધા પડવા લાગે છે. અત્યંત અજ્ઞાન અને પરક્ષ મન્મથી ખાલકામાં પણ અફ્રુટ કામવાસના ઉત્પન્ન થાય છે. આ પરિણામ છેકરાઓ કરતાં છેકરીઓમાં વધારે જણાઈ આવે છે. આવુ' દૃશ્ય જોવામાં આવે તે પૂર્ણ વિકાસ પામેલી સીએમાં પણ તેવુ' પરિણામ થાય છે.' એકંદરે સુખદુઃખદાયક
r Studies in Psyohology of sex-Vol. V-Havelook Ellis. a Short stories Guy De Manppassant,
For Private and Personal Use Only