________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ સમ સપા
ત્રણ વરસમાં અને થાડાઓના ત્રણથી છ વર્ષ સુધીમાં એમ ત્રણ પ્રકારે કરવામાં આવશે. તેમના આહાર માત પિતાની અભિરૂચિ પર અવલખીને રહેશે નહિ ' રસેલનુ' મતથ્ય અને સ્મૃતિના રીત રિવાજો આટલા બધા કેમ મળતા આવે છે ? કારણ તે ખને શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરી પછી ખેાલે છે. વળી સર્વ સમાજનું શિક્ષણ એક રૂપ હાવું જોઇએ એ સ્મૃતિકારાને માન્ય નથી. તેજ પ્રમાણે શાસ્ર બુદ્ધિ રસેલને પણ માન્ય નથી. સ્મૃતિકારાએ લાકિક (Secular ) વૈદિક (Scientifi૰ ) અને આધ્યાત્મિક એમ શિક્ષણના ત્રણ વિભાગ કર્યાં છે. તેમાંથી લૌકિક શિક્ષણ સર્વાંને, વૈદિક શિક્ષણ ઘેાડાઓને અને આધ્યાત્મિક શિક્ષણ લઇ શકે તેને જ આપવું એવી હિંદુ સમાજની પરંપરા છે. રસેલ કહે છેર કે. શાસ્ત્રીય સમાજમાં બહુતેક સ શાસ્ત્રીયજ્ઞાન અહુ જન સમાજથી ગુપ્ત રાખવામાં આવશે. શેાધક એવે જે ભિક્ષુક વર્ગ ( priestly class ) તેના માટે જ એ જ્ઞાન રાખી દેવામાં આવશે. આ વર્ગોમાં અદ્ધિ અને સધનિષ્ટા એ અને ગુણાને મેટુ માન મળશે. ' કાઇ પણ શાસ્ત્રીય તત્ત્વો પર રચાએલા સમાજમાં જ્ઞાનની વ્યવસ્થા આવીજ ફરવાની હાય છે અને તેવી રીતે મનુએ કરી છે તેથી મનુ શાસ્ત્રજ્ઞ કરે છે કે પક્ષપાતી, તે જોવા માટે ખાસ પતિની જરૂર નથી.
.
ઠીક, સમાજશાસ્ત્રની દૃષ્ટિએ શિક્ષણનું આટલું ઉત્તમ વય અને આટલી ઉત્તમ પતિ આજ કાલ પ્રસિદ્ધ થતા અસંખ્ય શાસ્ત્રીય ગ્રથામાં કાઇ સ્થળે સૂચવેલા જોવામાં આવતાં નથી. આપણા મુખ્ય મુદ્દો એ છે કે ઉપનયન સંસ્કારનું
સ્રોવિવાહુનુ વય
१ मनुस्मृति.
૨ Scientific Outlook Bertrand Russel. P. 225
Yay
For Private and Personal Use Only