________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ve
હિંદુઓનું સમાજરચનાશાય
ય વિવાહના વય સાથે નિકટના સબધ ધરાવે છે. અધ્યયન કાલ એછામાં ઓછે ખાર વર્ષના ગણીએ તે બ્રાહ્મણ છેકરાના વિવાહ વિસમે વર્ષે, ક્ષત્રિય છોકરાને ત્રેવીસમે અને વૈશ્ય છેાકરાના ચાવિસમે વર્ષે થશે. આવી રીતે પુરૂષાના વિવાહને કાલ નિયંત્રિત કર્યાં પછી કન્યાતમાં કયા વિવાહકાલ વધુ શ્રેયસ્કર છે, એ વિચાર તરફ સ્મૃતિદ્વારા વળ્યા. પુરૂષોના વિવાહના કાલ આસરે કહ્યો. વધુમાં વધુ મર્યાદા કહી નથી. પરંતુ સ્ત્રીની બાબતમાં આસરે કાલ ન કહેતાં વધુમાં વધુ મર્યાદા કહી છે, અને પિંડેને પદ્ધતિસર વિચાર કરીને ઠરાવેલી આ પદ્ધતિ પણ કેટલાક આધુનિકાને પક્ષપાતી લાગે છે એ સ્મૃતિકારાનું વ નહિ તે શું?
વિવાહના પ્રશ્ન સ્મૃતિકારાએ નિસર્ગને સેાંપી દીધા છે. આðશાસ્ત્રકારોએ આ બાબતમાં પેાતાના વિષય પર કેટલું પ્રભુત્વ બતાવ્યું છે તે નીચેની ચર્ચા પરથી ધ્યાનમાં આવશે. તેમના મુખ્ય દંડક ‘ પ્રાનં પ્રાપતો: ।’ છે. એટલે કે શ્રી ઋતુતિ થાય તે પહેલાં કયારેક પણ તેના વિવાહ થવા જોઇએ. સ 'મતિવય ( Age of consent ) કમીટીએ પેાતાના અહેવાલમાં ઋતુપ્રાપ્તિ શાની નિર્દેશ્તક છે તે સંબંધી જે અશાસ્ત્રીય, ભ્રામક અને ઉદ્ધતાઇ ભરેલાં વિધાના કર્યાં છે તે સના વિચાર કરવા અહીં શકય નથી. અહીં એટલું જ કહેવાનું કે ઋતુપ્રાપ્તિ એ શ્રીના ઉત્પાદક પિંડ ( glands ) કાર્યક્ષમ થયેા છે એ દર્શાવનારૂ સ્પષ્ટ ચિહ્ન નિસર્ગ આપ્યુ છે. તેને સુશિક્ષિત અર્થ ગમે તે થાય, પણુ ઇન્દ્રિય વિજ્ઞાનશાસ્ત્રીય અ અમે કહો એજ છે. એ બાબતમાં વાદવિવાદ કરી નિષ્કારણુ મેટાં મેટાં નામે અને શબ્દો વાપરવાની જરૂર નથી. બ્લેયર ખેલ? કે લેચર ફેલ ગમે તે કહે, સૃષ્ટિ કઇ એમ કહેતી નથી. સૃષ્ટિના નિયમે સમાજને મળતા કરી લેવા જોઇએ
Report of the age of Consent Committee.
For Private and Personal Use Only