________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ ધર્મ સસ્થા
નૈવર્ણિકમાં ઉપનયનકલ અને વિવાહ કાલ એ બનેમાં એક પ્રકારનો સમન્વય કરી આપ્યો છે. ઉપનયનકાલથી ઓછામાં ઓછા બાર વરસે વિવાહ કાલ આવે છે ! મને કહે છે કે,
वेदमधीत्य वेदौ वा वेदान् वाऽपि यथाक्रमम् । अविलुप्तब्रह्मचर्यो गृहस्थाश्रममाचरेत् ॥
બ્રહ્મચારીએ પિતાના બ્રહ્મચર્યવ્રતને અખંડ રીતે પાળીને અનુક્રમે ત્રણ વેદોનું, બે વેદનું અથવા તે એક વેદનું અધ્યયન કર્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો.'
ઉપનયનકાલની ધર્મશાસ્ત્રકાર નીચે પ્રમાણે વ્યવસ્થા કરે છે.
गर्भाष्टमेऽब्दे कुर्वीत ब्राह्मणस्योपनायनम् । गर्भादेकादशे राशो गर्भात्तु द्वादशे विशः ॥ ब्रह्मवर्चसकामस्य कार्य विप्रस्य पंचमे ।
राज्ञो बलार्थिनः षष्ठे वैशस्येहार्थिनोऽष्टमे ॥ કારશદ્રોહાઇr૪ સાવિત્રી નાતિવર્તિત !
आद्वाविंशात्क्षत्रबंधोराचतुर्विशतेविंशः ॥ अत उर्च त्रयोऽप्येते यथा कालमसंस्कृताः । सावित्री पतिता व्रात्या भवन्त्यार्यविगर्हिताः॥२
બ્રાહ્મણ જાતિના બટુકને ગર્ભમાં અવતરે ત્યારથી અથવા જન્મે ત્યારથી આઠમે વર્ષે, ક્ષત્રિય જાતિના બટુકને ગર્ભમાં અવતરે ત્યારથી અગ્યારમે વર્ષે, અને વૈશ્ય જાતિના બટુકને તેવી જ રીતે બારમે વર્ષે ઉપનયન સંસ્કાર કરે.”
૧ મનુસ્મૃતિ-અ. ૨ લે. ૨
૨ મનુ તિ-અ. ૨ લે. ૩૬ થી ૩૯ 28
For Private and Personal Use Only