________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rr
હિંદુઓનું સમાજÜનાશાસ
ગણી જોતાં જણાઈ આવશે કે જો તે સ્ત્રીએ વીસમે વરસ વિવાહ કર્યાં હેાત તે તેને જે સતિ થઈ હાત તેના માત્ર આડત્રીસ ટકા જેટલી સંતિત હવે તેને થઇ શકશે. તેજ વિવાહુ જો તે સ્ત્રીએ પાંત્રીસમે વરસે કર્યાં હાત તા ફક્ત એગણીસ ટકાજ સતિ થાત; પુરૂષની પ્રજોત્પાદક શક્તિ ઘણા કાળ સુધી રહે છે. પરંતુ પુરૂષના વિવાહ કાલનુ પણ લેાકસખ્યા પર પરિણામ થયા વગર રહેતું નથી. કારણ્ પુરૂષના વિવાહનું વય વધતું જાય તે સ્ત્રીના વિવાહનું વય પણુ વધતું જશે. સાધારણ ૩૪ થી ૪૪ વયની ઉમરમાં પુરૂષ પ્રથમ વર હેાય તે પાતાથી સ વર્સ એછી એવી સ્ત્રી સાથે વિવાહ કરશે, અને તેવી સ્ત્રીઓનું વય લઇ ગણિત કરીએ તા આવા પુરૂષને જે સંતતિ થશે તે ત્રેવીસમા વરસે લગ્ન કરનારા પુરૂષની સંતતિના ર્ જેટલી સતિ થશે. આ વિચાર સંખ્યાની દૃષ્ટિએ થયા. હવે ગુણની દૃષ્ટિએ વિચાર કરીએ.
ઉપરની ચર્ચાના એવા નિષ્કર્ષ નિકળે છે કે સખ્યાનું પ્રમાણ બગાડવું ન હેાય તે જુદા જુદા સમૂહની ઉત્પાદક શકિત, સ્ત્રીઓની વયાનુરૂપ ઉત્પાદક શકિત વગેરે બાબતને વિચાર કરવા જરૂરતા છે, અને તેવા વિચાર કરતાં જણાય છે કે, જેમ જેમ વની લાયકાત વધારે તેમ તેમ સ્ત્રી વિવાહનું વય એ છુ' વુ' જોઇએ. સ વર્ગોમાં જો એછું વય રાખવામાં આવે તો નીચેના વર્ગની સંખ્યા પ્રમાણ બહાર વધવા ન દેવા માટે બીજી કેટલીક બાહ્ય સામાજિક યુકિતએ ચેાજવી પડશે, નહિ તેા સમાજમાં હીન અને ઉત્તમ એવા અંતે સમૂહેાની સંખ્યાના પ્રમાણમાં વૈશમ્ય ઉત્પન્ન થયા વિના રહેશે નહિ. ‘ યા ધરમકા મૂલ હૈ ' વગેરે બાબા સત્ય હશે પરંતુ સમાજશાસ્ત્રમાં તેમનું શું કાર્ય છે એ અમે આગળ બતાવ્યું છે. હિંદુસમાજશાસ્ત્રકારે એ-સ્મૃતિકારાએ આ બધી ભાંજગડાને વિચાર કર્યો છે. તેથી આ જ કદાચ સુધારણા કરવી હોય તે સ્મૃતિ ગ્રંથાની હાળી કરીને નહિ પણ તેમાંના તત્વાનુ` સમાજમાં પુનરૂજીવન કરીને થઇ શકશે.
'
>
For Private and Personal Use Only