________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
હિંદુઓનું સમાજરચનાશા
લખીએ છીએ, પરંતુ તેમાંથી ઉત્પન્ન થનારા નૈતિક મૂલ્યો મા અભેદ્ય અને અખંડ રહી શકે છે.
આ સર્વ પ્રશ્નોની વ્યવસ્થા કરવા માટે વ્યક્તિની પ્રજોત્પાદનની લાયકાત (Reproductive value) ક્યા વયમાં શ્રેષ્ઠ હોય છે તેને પણ વિચાર કરે જઇએ. વળી સંતતિ સ્ત્રીને થવાની હોવાથી સ્ત્રીના વયને આ દૃષ્ટિથી વિચાર થે ઈષ્ટ છે. ભાવી પેઢી ભરી કાઢવાની લાયકાત જેમની ઓછી હશે એવી વ્યક્તિની સમાજમાં વૃદ્ધિ થાય તો કિચિત્કાલ લોક સંખ્યા કુલાયા જેવી દેખાય છે. પરંતુ તે લેસંખ્યા ધીમે ધીમે અધોગતિના માર્ગે જશે. વાસનાનુસાર ઉત્ક્રાંતિ ( Creative Evolution)નાં ગપ્પાં મારવામાં આવે તો પણ પચાસ વરસ પછી ગમે તેટલી વાસના હોવા છતાં સ્ત્રીને ગર્ભવતી થયાનું સાંભળ્યું નથી. વળી સંતતિ ક્યા વયમાં થાય તે શ્રેષ્ઠ થવાનો સંભવ છે, એને પણ વિચાર છે જોઈએ. એકંદર આયુર્માનની દૃષ્ટિએ કયી વયમાં સંતતિ થાય તે પિતા તેના ઉમેદના કાળમાં તેનું શિક્ષણ કરી શકશે? વિવાહ, કામસંતર્પણ અને પ્રજોત્પાદન આ બને હેતુથી થતો હોવાથી, કામપૂર્તિની અસ્થિર સ્થિતિ બતાવનારા ઉપદંશાદિ વિકાર કયી વયમાં સર્વસાધારણ પુરૂષને થયેલા દેખાય છે, તેની પણ તપાસ કરવી જોઈએ.
આ સર્વે કરાવ્યા પછી કયી વયમાં સ્ત્રી-પુરુષ પ્રજોત્પાદન માટે સમર્થ હોય છે એ બાબત ઇદ્રિયવિજ્ઞાનશાસ્ત્રની માર્કત નિશ્ચિત કરી લેવી જોઈએ. સ્ત્રીનું વિવાહનું વય આ દષ્ટિએ નિશ્ચિત થયા પછી તે સ્ત્રીને કેટલી વયના પુરુષ સાથે વિવાહ થ જોઈએ એને પણ વિચાર થ ઘટે છે. હિંદુસ્તાન જેવા ઉષ્ણ કટિબંધના દેશમાં સ્ત્રીનું
Balance of Births and deaths-Kuzynski.
R Soxual Ethics -Robert Michael; Sexual Question Forel,
For Private and Personal Use Only