________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદ લગ્ન સંસ્થા
૪૨૫
જેવા
તે રિયાઇ સર્વસ
'गुरुरात्मवतां शास्ता राजा शास्ता दुरात्मनाम् । इह प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः॥'
એ બાબત અમને સત્ય લાગે છે. અમે પહેલેકનું અસ્તિત્વ સિદ્ધ કરી શકીએ છીએ. પરંતુ તે આવશ્યક ઉપકરણો દ્વારા પ્રયોગ કરી જોવા કેટલા લોકે તૈયાર છે? આપણને એકાદ સ્થિતિનું જ્ઞાન નથી થતું, એટલે તે સ્થિતિ અસ્તિત્વમાં જ નથી એમ કહેવું એ નરી ઉદ્ધતાઈ છે. એવા જે કઈ સર્વજ્ઞ છે, તેમના માટે આ ગ્રંથની પ્રવૃત્તિ જ નથી.
'ये नाम केचिदिह नः प्रथयन्त्यवशां । जानन्ति ते किमपि तान्प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा ।
નિવવધુણાવ જુથ્વી છે ” છે આ યત્ન નહિ કદી મમ નિન્દકાથે, તેઓ બધા કંઈ કંઈ મનમાંહિ જાણે, છે કે સમાન મમ કે પછી કોઈ થાશે,
પૃથ્વી વિશાળ વળી કાળ અનન્ત ભાસે.” પરંતુ પારલૌકિક કલ્પનાનું ઐહિક પરિણામ જે સારું આવતું હોય તે તે કલ્પના માનવી ઈષ્ટ છે. ધારે કે એકાદ સમાજમાં કલ્પના રૂઢ થઈ કે “આપણને પિતાએ જન્મ આપ્યો તેથી તે પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પોતે પણ પુત્ર પાછળ રાખી જેવો જોઈએ, નહિ તે પોતે અને પિતરે નરકમાં જશે, તો તે સમાજમાં પ્રજાનાશક દુર્ણ પ્રવેશ કરશે નહિ. પરલેક સત્ય હેાય કે ન હોય ( આ વાકય અમે સર્વજ્ઞ એવા આધુનિક સુશિક્ષિતોની સાથે દલીલની ખાતર,
૧ મારતીમાધવ-ભવંતિ. ૨ શ્રી ત્રિવેદી મણીલાલ નભુભાઇના માલતી માધવના અનુવામાંથી,
For Private and Personal Use Only