________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
હાઓનું સમાજરચનાશા
જેટલું વધારે તેટલું ઉપરના વયની મૃત્યુ સંખ્યાનું પ્રમાણ ઓછું પડે છે. એટલે અહીં પણ નૈસર્ગિક ચુંટણુનું તત્વ લાગુ થાય છે.
તેની સાથે તે સમાજના જુદા જુદા થરે પોતપોતાના પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે કે નહિ તેને પણ વિચાર કે જેએ. આ બધું થયા પછી પરલોકને પણ વિચાર થવો જોઈએ. આજ ભૌતિકશાસ્ત્રના વિકાસ અને સાનિધ્યને લીધે પરલોક ઘણાને અણમાનીતે થયો છે. તેઓ કહે છે કે પરલોકનું અસ્તિત્વ આ લોક પરથી સિદ્ધ કરી આપો. શંકા ઘણી જ ઉત્તમ છે. અમે તેમને સામું પૂછીએ છીએ કે વગર તારે સંદેશ વાહન થઈ શકે છે તે તેના ઉપકરણે લીધા સિવાય સિદ્ધ કરી બતાવે. પરલોક છે કે નહિ તે ભૌતિકશાસ્ત્રોથી કેમ નક્કી થઈ શકે ? આજ તે સર ઓલિવરલે જ કહે છે તેવી સ્થિતિ થઈ છે, “આધુનિક મનુષ્યને તેના પાપો માટે તેનું મન જરા પણ ડંખતું નથી.” આજે જે પ્રક્રિયાઓને પહેલાં પાપ કહેતાં, તે પ્રક્રિયા માટે શાસ્ત્રોને આધાર આપો એટલે પત્યું. વ્યભિચાર પાપ છેના? પરંતુ એ માનવીની અભિરૂચિને પિષક છે. ભૃણ હત્યાને પાપ માને છે ને? પરંતુ આગલી પેઢીનું સંગેપન સારું કરવા માટે તે સંતતિ ઓછી જોઈએને ! કુમારીગમન એ પાપ છે ખરું ! ઠીક, તેમને સંતતિનિયમન શિખવીશું. તમે જે જે પ્રક્રિયાને પાપ કહે છે તે તે પ્રક્રિયાનું સમર્થન કરવા માટે અમારી પાસે શાસ્ત્ર છે વ્યાખ્યા કરવાને હક મળ્યા પછી કે પાતક સિલક રહેવાની ધાસ્તી જ નથી. છે. સર વિલિયમ જેમ્સ પણ સર એલિવરëાજ જે જ મત આપ્યો છે. અમે અહીં એટલું જ કહીએ છીએ કે આધુનિક ભૌતિકશાસ્ત્રોની પૂર્ણ માહિતી હોવા છતાં અમે પરલોક માનનારા છીએ.
Heredity and selection in Sociology-Chatterton Hill; Eugenios-Carr Saunders; The need of Eugenio ReformMajor Leo Darwiu.
Scientific Outlook-Russel.
મારીગમનાગમન સાફ કન્યાને પાપ મા
For Private and Personal Use Only