________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
બાલકોની સંખ્યા વૃદ્ધોની સંખ્યા કરતાં ઓછામાં ઓછી બમણી હેવી જોઈએ. તે કરતાં ઓછું પ્રમાણ હોય તે સમાજ ઘટતે જશે. જે તેની સંભાળ લેવામાં નહિ આવે તો તે સમાજ પૃથ્વીતલપરથી નષ્ટ થશે. એકાદ સમાજમાં જે પચાસ વર્ષ ઉપરના માણસે વધારે રહેવા લાગે તો તેનાથી બમણી બાલકની સંખ્યા ઉત્પન્ન થવી જોઈએ. હવે આપણે જુદા જુદા દેશમાં પચાસ ઉપરના લકે કેટલા સિલક છે તેના આંકડા લઈ લેકસંખ્યા કાયમ રાખવી શક્ય છે કે નહિ એને વિચાર કરીએ. એક લાખ પુરૂષો જમ્યા તેમાંથી પચાસના ઉપર કેટલા લેકે રહે છે તે નીચે પ્રમાણે છે – (૧) આસ્ટ્રેલિયા ૬૮૨૨૧ (૫) જપાન પર૬૨૯ (૨) ઇંગ્લડ પ૯૯૦૩ (૬) યુનાઈટેડ સ્ટેટસ ૫૮૯૬૩ (૩) કાન્સ પ૩૮૧૮ (૭) હિંદુસ્તાન ૧૮૬૫૮ (૪) જર્મની ૫૫૩૪૦
હવે આ સમાજ સુદઢ રહેવા માટે પંદરથી પચાસ સુધીના પુરુષને આ સંખ્યાની બમણી સંતતિ થવી જોઈએ. એટલે કે ઓસ્ટ્રેલિયામાં ૧૭૪૮૦ પુરૂષોને પંદર વર્ષની અંદર ૧,૩૬૪૪૨ છોકરાં થવાં જોઈએ. સર્વ સાધારણ પ્રત્યેકને આઠ છોકરા હોવા જોઈએ પરંતુ વીસ વર્ષના પુરુષને આઠ છોકરાં થવાં શક્ય નથી. આજે ગણિત ઇતર દેશને લગાડી જેવું એટલે હિંદુસમાજને પિતાની લોકસંખ્યા કાયમ રાખવી કેટલી સહેલ છે એ ધ્યાનમાં આવશે.
બાલ મૃત્યુના પ્રમાણને પ્રશ્ન આવા જ પ્રકારનો છે. બાલ મૃત્યુનું પ્રમાણ એ આપત્તિ રૂપ કેવી રીતે છે તે જ સમજાતું નથી. તેથી તે નાલાયક પિંડે સમાજની વધુ હાની ન કરતાં આ લેકમાંથી પ્રયાણ કરી જાય છે. ડ. સ્નેએ બતાવ્યું છે કે, “બાલમૃત્યુનું પ્રમાણ
Darwinisin, modical Progress and Eugenios-Karl Pearson,
For Private and Personal Use Only