________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉત્પત્તિ
पुरुषाणां प्रमाणप्रमेय व्यवहारः ' - ब्रह्मसूत्र शांकरभाष्य. मनुष्यने બુદ્ધિ છે તેથી મનુષ્યેામાં સમાજ દેખાય છે અને ખીજાં પ્રાણીઓમાં બુદ્ધિ નથી તેથી એમનામાં સમાજ દેખાતા નથી એવું બુદ્ધિ અને સમાજનું અભિન્ન સાહચર્ય અથવા સમવ્યાપ્તવ્ય ( Invariable comeonitant ) સિદ્ધ કરવામાં ઘણીજ અડચણો ઉભી થાય છે. બુદ્ધિ એ કારણ અને સમાજ એ કાર્ય માનીએ તે જ્યાં જ્યાં સમાજરચના થએલી દેખાય છે ત્યાં ત્યાં બુદ્ધિનું અસ્તિત્ત્વ કબુલ કરવું પડશે.
પ્રથમતઃ પ્રશ્ન એવા ઉત્પન્ન થશે કે ઇતર પ્રાણીઓમાં સમાજરચના નથી એજ વાત શું મૂળમાં સાચી છે?
"But not only do we find Societies and even Castes among animals, closo study of animal structure serves to show that even the individual is frequently an association of two independent organisms living to some kind of partnership.”
The animal world by Prof. F. W. Gamble. chap. VII Page I58
જીવસૃષ્ટિને જેણે અભ્યાસ કર્યાં છે એવા શાસ્ત્રના એમ કહે છે કે, “ માનવેતર જીવસૃષ્ટિમાં સમાજ ( Societies ) સહ્કારી સંધા (associations), જાતિએ (castes), કુંટુંએ (families) વગેરે માનવપ્રાણીમાં જણાઈ આવતા સર્વ પ્રકારના સધા છે.” પરંતુ સર્વ પ્રકારના સધે! સર્વત્ર મળી આવતા નથી, એટલે કે એકજ જાતના પ્રાણીસંધમાં સર્વ પ્રકારના સુધા મળી આવતા નથી. મનુષ્યપ્રાણીમાં મુખ્યતઃ કુટુંબ વગેરે નાના મેાટા સહ્યા જણાય છે, હવે માનવા સાથે થાડી ઘણી ખાતે માં અત્યંત સદશ એવા પ્રકારના સધા જીવસૃષ્ટિમાં જણાય છે કે કેમ તે જોવાનુ' રહ્યું.
સધાત્પાદનની દૃષ્ટિથી મનુષ્યપ્રાણીને વિચાર કરીશું તે પહેલી વાત એ ધ્યાનમાં આવશે કે માનવી બાળક અત્યંત દુ॰લ હાય છે.
For Private and Personal Use Only