________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
આ પછી સુપ્રજાનો પ્રશ્ન ઉભો થાય છે. એટલે કે સારી અહીં સારી એ શબ્દ હાલના પ્રચલિત અર્થમાં વાપર્યો નથી. પણ સૃષ્ટિના સપાટામાં ટકી રહેનારી એ અર્થમાં વાપર્યો છે.) પ્રજાની વૃદ્ધિ અને હલકી પ્રજાની ઘટ થતી જવી જોઈએ. સૃષ્ટિની ભાષામાં બોલીએ તે “કરકસરવાળી, બુદ્ધિમાન અને નિરોગી સ્ત્રી ચુંટી તેની સાથે વિવાહ કરનારે ભરવાડ સારે, અને ગમે તે સ્ત્રી લઈ તેની સાથે વિવાહ કરનારે સમ્રાટ પણ ખરાબ. સ્નાયુ અને મગજ એ જીવિત જ
1 9 * છે, પૈસા અને સામાજિક શ્રેષ્ઠત્વ એ તેના કરતા હલકાં છે. વિવાહ કરતી વખતે તે વિવાહનો હેતુ ધ્યાનમાં રાખવો જાઈએ પ્રત્યેક પેઢી પર આગલી પેઢી લાયક ઉત્પન્ન કરવાની જવાબદારી છે ” પ્રસૂતિના પ્રસંગમાં માતાની પ્રકૃતિ પર શું પરિણામ થાય છે એને પણ વિચાર થવો જોઈએ. નિરંગી પ્રકૃતિની સ્ત્રી પર પ્રસૂતિના પ્રસંગેનું
અહિતકારક પરિણામ થાય છે એ વાત જ તદ્દન ખોટી છે. પરંતુ હાલ આ બાબત ખૂબ વધારીને કહેવામાં આવે છે. કુટુંબમાં થોડાં છોકરાં હોય તો તેમની મનોવૃત્તિ કેવી બને છે અને ઘણાં હોય તે કેવી બને છે એને પણ વિચાર કરવો જોઈએ. સંતતિમાંથી પહેલાં બે ત્રણ છોકરાઓમાં ગાંડપણ (insanity) મનોવૈકલ્પ (feeble mindedness) વધારે પ્રમાણમાં હોય છે. એ દષ્ટિએ નાના કુટુંબને અને મેટા કુટુંબને વિચાર થવો જોઈએ. દેષનું પ્રમાણે પ્રથમ સંતાનમાં વધુ હોય છે, એ આંકડા (Statistics) પરથી સિદ્ધ થઈ શકે તેમ છે. પ્રત્યેક માણસ દીઠ સાધારણ સંપત્તિ કેટલી હોવી જોઈએ ? પ્રથમ સંપત્તિ પણ કેને કહેવી ? આજ ચારે તરફ જીવનની એાછા મહત્વની બાબતો પર પાણીની પેઠે પૈસા
Darwinisim and Race Progress-J. B. Haycraft.
Scopo and Importance to the state of the science of National Eugenios-Karl Pearson.
3 Whither Mankind - Beard,
For Private and Personal Use Only