________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨ે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
(૩) સર્વ વ્યક્તિઓને આવા પ્રકારની રહેણીકરણી ગમે એવું શિક્ષણુ સમાજ એ એક મેઢું સૈન્ય બનાવવાનું સ્થળ બનવું જોઇએ. જેવી રીતે સૈન્યમાં સૈનિકાની અભિરૂચિને પ્રશ્ન ઉત્પન્ન થતા નથી તે પ્રમાણે અહીં વ્યક્તિગત અભિરૂચિને વધારે સ્થાન રહેશે નહિ.
(૪) માતાના વીમા (Mothers Insurance) ઉતરાવવાની પહિત શરૂ થવી જોઇએ.
આવી રીતની આર્થિક અને વૈવાહિક ઘટના કરવામાં આવે તા સામાન્ય સમાજમાં શાં પરિણામા થાય છે તેને વિચાર આગળ કરીશુ. તુલનાત્મક રીતે જોતાં આવા પ્રકારની સમાજધટના અમારી જૂની સમાજરચના કરતાં ધણા જ હીન પ્રકારની છે એ ખાખત કાને સિદ્ધ કરવાની જરૂર નથી. અહીં ફકત આવી પદ્ધતિમાં શું હાવું જોઇએ એટલું જ કહ્યું.
વિવાહમાં વ્યકિતનું સુખ અને સમાજનું હિત એ બંનેને યથા પ્રમાણુ વિચાર થવા જોઇએ. પ્રેમ ર્ના હાય તા સાદાં રતિસુખને પશુ પૂછ્યુંશે લાભ નહિ થાય, તેથી વિવાહને પ્રેમની જરૂર છે એવું કેટલાક લેાકેા પ્રતિપાદન કરે છે, તેને હવે વિચાર કરીએ. કાઈ પણુ સુખના પૂર્ણાંશે લાભ થતા નથી, એ માનસશાસ્ત્રનું ફ્રાઇડની કબુલાત અમે આગળ આપી જ છે. પરંતુ આવી અશકય બાબત બની આવે એવું ગૃહીત માનીએ તે પણ રતિસુખને પ્રેમ સાથે સંબધ જોડી શકાશે કે નહિં, એ જ સશયાસ્પદ છે. જ્યાં જ્યાં પ્રેમ ત્યાં ત્યાં રતિસુખ અથવા જ્યાં જ્યાં રતિસુખ ત્યાં ત્યાં પ્રેમ એમાંથી કાઈ પણ સિદ્ધાન્ત નિશ્ચિત રીતે સાચેા છે એમ કહી શકાશે ખરૂં? બન્ને બાશ્તાનું કયારેક કયારેક સાહચર્ય મળી આવે તે તેમાં કાર્યકારણભાવ સિદ્ધ થાય છે એવું નથી. આ હાય તા તે હાય છે, પરંતુ તે છે માટે આ હેવુ જોઇએ. ( If A is B, then C is D; bnt C is D, A is B ) એવો સિદ્ધાન્ત ન્યાયશાસ્ત્ર
For Private and Personal Use Only