________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
આર્થિક સ્થિતિ પૂર્ણ બદલાઈ જવી જોઇએ. જ્યાં સુધી આર્થિક દૃષ્ટિએ સ્ત્રી પુરૂષ પર આધાર રાખે છે, ત્યાં સુધી સ્ત્રીસ્વાત ંત્ર્યનાં ગમે તેટલાં ગપ્પાં મારવામાં આવે તે પણુ આર્થિક પારતત્ર્યને લીધે કાઈ પણ પુરૂષને આશ્રય કરવા પડશે. તેથી તે! મનુ જેવા શાસ્ત્રા સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય આપવા તૈયાર નથી હેાતા. પરંતુ આ નવીન પ્રકારની વિવાહ સસ્થા ઉત્પન્ન કરવી હેાય તે સ્ત્રીઓને સર્વ ધંધા કરવાની છુટ ( differentiation of women ) હેાવી જોઇએઃ વળી તેમના તે ધંધા કરવાની લાયકાત પણ હાવી જોઇએ. આજે સ્ત્રી કાઇ પણ ધંધામાં પુરૂષ જેટલું કામ કરી શકે છે વગેરે જે ગપગાળા સંભળાય છે તે અશાસ્ત્રીય, અસિદ્ધ અને બાલિશ સ્વરૂપના છે. પ્રત્યક્ષ પુરાવેા માગવામાં આવે તે સ્ત્રીઓના પક્ષપાતી લેાકા ( Feminists) કઈ કઈ યુકિતએ લડાવે છે, તે અમારા પૂ પરિચયમાં છે. જો ઉપર કહ્યો તેવો પ્રેમમૂલક, છુટાછેડાથી યુક્તવિવાહ સમાજમાં રૂઢ કરવો હાય તા સ્ત્રીઓની આર્થિક દૃષ્ટિએ નીચેની વ્યવસ્થા કરવી જોઇએ.
(૧) સ્ત્રીઓને કાઇ પણ અર્થાત્પાદક ધધામાં પ્રવેશ મળવો જોઇએ અને તેની સાથે ગૃહકાર્યાં, સુવાવડ વગેરે જે વ્યવસાય સ્ત્રી કરતી આવી છે તેમાંથી તેમની મુક્તતા થવી જોઇએ.
૪૦૯
(૨) ગૃહકાર્ય માંથી મુક્ત થવા માટે ભોજનાદિ સ`વ્યવહાર સામુદાયિક તત્વ ( Co-operative House-Keeping ) પર ચલાવવા જોઇએ. ખીજા ધંધામાંથી મુક્તતા થવા માટે તા ગર્ભનું સ્ત્રીના શરીર બહાર પાષણ કરવાની શાસ્ત્રીય વ્યવસ્થા થવી જોઇએ.
૧ Unfair Sex George White-head.
2 Refer to the idea of Octogenosis in the Future of Boience' by J, B.
Haldane
For Private and Personal Use Only
6