________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસર્ગિક ઉપનિ
પ્રકારનું મહત્વ નહિ અપાય. આ પતિને આપણે શાસ્ત્રીય પદ્ધતિ (Scientific method ) કહીશું. પરંતુ સધપ્રવૃત્તિ ડાઘા મનુષ્યપ્રાણીએ પોતાની બુદ્ધિથી બેસાડી મારી છે એવું નિશ્રિત થશે તા બદલાતી કલ્પનાઓ સાથે બદલાતા નિયમે પણ અસ્તિત્ત્વમાં આવશે. આ પદ્ધતિથી જોતાં કાઈ પણ્ કૃતિને સંધની અનુત્તા મેળવવાને જ પ્રશ્ન બાકી રહે છે. આ પદ્ધતિને આપણે માનવપદ્ધતિ ( Human method ) કહીશું. પહેલો સંધ આજ્ઞાપ્રધાન થશે ત્યારે બીજો સંઘ અનુજ્ઞાપ્રધાન થશે. પહેલા સધની નૈસર્ગિક પ્રવૃત્તિ રાજસત્તાપ્રધાન સમાજરચના તરફ વળશે, ત્યારે બીજા પ્રકારની પ્રવૃત્તિ પ્રજાસત્તાક સમાજરચના તરફ વળશે. નીતિ (morals) અને પદ્ધતિ (nmanners) માંના ફરક ધ્યાનમાં લઈએ તેા પહેલા સધ નીતિ પ્રધાન થશે, ત્યારે બીજો સધ પદ્ધતિપ્રાધાન્યમાં માનતા થરો. સૃષ્ટિમાંનુ સાર્વત્રિક વૈષમ્ય ધ્યાનમાં લઇએ તેા પહેલી પદ્ધતિથી જોનારને સમાજરચના સંગાપસંધયુકત હાવી જોઇએ એમ લાગશે. પહેલી પદ્ધતિથી સૃષ્ટિના નિયમેાને અનુસરી નીતિનિયમે કહેવાના હૈાવાથી નીતિનિયમે ત્રિકાલાબાધિત (transcendental values) થશે. ખીજી પદ્ધતિથી જોઇશું તેા નીતિ નિયમે કલ્પનાઓના ઉયાસ્ત સાથે ઉદયાસ્ત પામશે ( Relative values ). પહેલી પદ્ધતિથી જોતાં સંધ સુષ્ટિપ્રણીત ઈશ્વરપ્રણીત હાઇ સધનુ રક્ષણુ એ સાધ્ય ઠરશે. મનુ કહે છે કે, “ એ મહાતેજસ્વી બ્રહ્મદેવે આ સર્વ જીવજંતુઓનું રક્ષણ કરવાના હેતુથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વગેરેનાં કર્યાં પૃથક્ કાં.” ખીજી દ્રષ્ટિએ જોશું તેા સધ એ કંઇક વિશિષ્ટ હેતુ અનુસાર ઉત્પન્ન કરવામાં આવ્યા હોવાથી એ હેતુ જો સિદ્ધ ન થતા હોય તેા સંધનું રક્ષણ કરવાનું કારણ રહેતું નથી; અને અહીં સંધરક્ષણ એ માત્ર સાધન થશે. આવી રીતે સમાજને વિચાર કરવાની એ પતિએ છે.
૧ મનુ અધ્યાય ! Àાક ૮૭
For Private and Personal Use Only