________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
જેનું માપ પણ કાઢી શકાય તેવા સૂક્ષ્મ ફેરફારા હશે—હશે નહિ, છેજ; એમાં શંકા નથી. પણ તે ફેરફાર। . નાકસે અને તર માનવશાસ્ત્રરાએ ચેાજેલી કામચલાઉ પદ્ધતિએથી નિશ્ચિત થઇ શકે તેવા નથી
* There may be, very probabely there are, real, permanent and measurable differences between the mental aptititude of human races. But they cannot be measured and registered by rough and ready methods employed by Dr. Knox and other anthropologists of the Victorian era."
( Man's mental aptitudes by Sir Arthur Kit. Ratio malist Annual 1929)
(6
""
આવા ન બદલનારા ફરકાને જ હિંદુએના ધાર્મિક વાઙમયમાં जाति धर्माः कुलधर्भाश्च शाश्वताः જાતિ ધર્મો ને કુલધર્માય શાશ્વત (ભગવદ્ગીતા ) કહ્યુ છે. શાશ્વત એટલે ન બદલાય તેવા. આવી રીતે સર્વ સમાજમાં-સર્વ સંસ્કૃતિઓમાં, સર્વ કાલે, સર્વ સ્થળે સધાપસધાનું અસ્તિત્ત્વ છે, હતું અને રહેશે, એ વાતની કાથી ના કહી શકાય તેમ નથી. એ સધાપસંધ કયાંથી પ્રવૃત્ત થયા તેના ચેડા વિચાર કરીશું તે બે બાજુએ આપણી આંખ સામે તરી આવે છે. એક તે। આ પ્રવૃત્તિ સૃષ્ટિને વ્યાપી રહી તેના નિયમેામાં વણાએલી હશે અથવા તે તે સૃષ્ટિમાં ન હોઈ માનવપ્રાણીના વિશિષ્ટ હેતુની સિદ્ધિ અર્થે તેની બુદ્ધિમાંથી જન્મેલી નવીન પ્રવૃત્તિ હરશે. આ બે પદ્ધતિમાંથી જે પતિ પ્રધાન ઠરશે તે પતિ પર માનવનું તે પછીનું નીતિશાસ્ત્ર અવલખીને રહેશે. સધપ્રવૃત્તિ નિસગે અથવા પર્યાયથી ખેાલીએ તે પરમેશ્વરે નિર્માણ કરી છે એવું નિશ્ચિત થાય તે। સૃષ્ટિમાં પ્રતીત થનારા પરમેશ્વરના નિયમેા સમજીને તેનું પાલન કરવું એજ નીતિશાસ્ત્રના નિયમ થશે, સૃષ્ટિના નિયમે અબાધિત હાવાથી અને તેમનુ ઉલ ંધન કાઇ પણ વ્યક્તિને હિતાવહુ ન હેાવાથી સધમાં રહેનારી વ્યક્તિએ તે નિયમેનું પાલન કરવું જોઇએ એવી આહાજ કરવી ડરો. આ પદ્ધતિમાં વ્યક્તિના મતને કાઈ પણ
For Private and Personal Use Only