________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસિર્ગક ઉત્પત્તિ
*
ચેન્સેલર હર એડેલ્ફ હિટલર જર્મીન માનતે નથી. એટલે કે આ બંને પુરૂષોને માનવપ્રાણીએની ભૌગોલિક પદ્ધતિથી કરેલી વિભાગણી માન્ય નથી. અત્યાર સુધી હિંદુસ્તાનમાં રહેલી વન્ય જાતિઓ, અસ્પૃશ્ય લેાકેા, પછાત પડેલ્લા વર્ષોં વગેરેને હિંદુએ સર્વસાધારણ દૃષ્ટિએ ‘ હિંદુના ’ જ નામથી સમેધતા.૧ ત્યારે હાલે એમાંના એક વર્ગના એટલે અસ્પૃશ્ય વર્ગના નેતા બિસ્ટર ભીમરાવ આંબેડકર અસ્પૃસ્યાને હિંદુ માનવા તૈયાર નથી. કલકત્તામાં સાઇમન કમિશનના પેટા કમિટિના એક સભાસદ તરીકે ૨૩ મી આટામ્બર ૧૯૨૮ તે રાજ ભરાએલી એજ કમિશનની સંયુક્ત પરિષદ આગળ આપેલી સાક્ષીમાં ડૉ. આંબેડકરે કહ્યું છે કે “ અસ્પૃસ્થાને અને હિંદુએને ખાસ કઈ સંબંધ નથી એમને એક સ્વતંત્ર અને જુદા જ અલ્પ સંખ્યાંક સમાજ છે એવું સમજીને એમની સાથે વન રાખવામાં આવવું જોઇએ.૨ ૧૯૨૧નું વસંતપત્રક બનાવતી વખતે જેને બ્રાહ્મણ્ તરીકે લેખતા ન હતા એમાંના કેટલાક વર્ગને ૧૯૩૧ ના વસતિપત્રકમાં બ્રાહ્મણવર્ગ માં અંતર્ભૂત કરેલા દેખાય છે. આ પ્રમાણે વિવિધ સથેાનું સંગઠન અને વિભજન જુદા જુદા સમયમાં વિવિધ પ્રકારથી કરેલું દેખાય છે, પર‘તુ આ બધી બાબતામાં સૃષ્ટિના અચલ નિયમેાના વિચાર ન કરવાથી નુકશાન આપણને જ છે. મનુષ્યપ્રાણી ભલેને પાતાને શ્રેષ્ઠ અને ઉત્ક્રાંત થએલા સમજે પણ તેથી અઢલ વિશ્વનિયમા તેની પરવાહ કરશે અથવા તેમને કશું ખાવાનું રહેશે એમ મને તે લાગતું નથી.
66
આ બધા ગોટાળાનું મુખ્ય કારણ એ છે કે માનવપ્રાણીનાં વૈષમ્ચા ઉપર ઉપર જોવાથી સમજાય તેવાં નથી. સર આર કીચ કહે છે કે, માનવવંશની બુદ્ધિમાં સાચા, બદલાય નહિ તેવા અને
૧ See Census report for 1961, 1911, 1921, 1931. ૨ મારતીય અસ્પૃશ્યતેવા પ્રશ્ન, વિ. રા. શિંદેઃ પાનું ૧૪૮ ૩ Consus of India 1931 Vol. I Page 431
For Private and Personal Use Only