________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુધન શિવ
^
^^^
^^
^^^^^^ ^
^
^^^
^/
જેટલું પણ સત્ય સમજવામાં મનની જે તૈયારી જોઈએ તેટલી પણ તૈયારી આ વ્યક્તિઓની થઇ નથી એમ જણાઈ આવશે. સત્ય જે આમ સહજ મળવા લાગે તો સત્યને કરવો પડતો અભ્યાસ પણ પોતાની મેળે બંધ થાય ! મહાત્મા ગાંધીજીએ પોતાના સત્યનું પિોટલું જગતના સામે ધર્યું ન હોત તો કવિવર્ષ રવીનાથ ટાગોરને પશ્ચાતાપ કરવાને પ્રસંગ આવ્યે નહેત.
આત્મયજ્ઞને અને સત્યને કંઈ પણ સંબંધ હશે તે ઘણું જ મુશ્કેલી ભરેલી સ્થિતિ ઉત્પન્ન થશે, કારણ કે પરસપર અત્યંત વિરોધી ત માટે આત્મયો કરવામાં આવ્યા હોય એવા દાખલાઓ ઇતિહાસમાંથી મળી આવે છે. પરંતુ બંને સત્ય છે એમ કહ્યું કહેશે? વ્યકિત જ્યારે આત્મયજ્ઞ કરવા તૈયાર થાય ત્યારે તેને અર્થ એટલે જ કે તે ગૃહસ્થને તે પ્રકારને તરંગ જ છે. તે તરંગને સત્ય નિર્ણય કરવા સાથે જરા પણ સંબંધ નથી.
આવી રીતે હિંદુ સમાજે ઐહિક અને આધ્યાત્મિક બાબતમાં વ્યવસ્થા કરી છે. ઐહિક બાબતે પ્રત્યક્ષ પરિણામ વાળી હેવાથી તેમનું સર્વ બાજુથી પૂર્ણ નિયંત્રણ કરવામાં આવ્યું છે. આવા પ્રકારનું નિયંત્રણ છ દેનારા નિયમો પણ કરી આપ્યા છે. તે નિયમો શા માટે કર્યા છે તેનાં કારણે અમારા સુધારક બંધુઓને જોઈએ છે. પરંતુ કઈ પણ કાયદાના પુસ્તકમાં તે નિયમે શા માટે કરવામાં આવ્યા છે પ્રયોજન હેતું નથી. ઈનડીયન પીનલ કેડમાં ચોરીના ગુના માટે શિક્ષા કર્માવી છે. પરંતુ તે શિક્ષા શા માટે કરવી તેની ચર્ચા કોઈએ કરી નથી. તેમના નિયમાનુસાર ચારીને ગુને તે હંમેશા શિક્ષાપાત્ર છે, પરંતુ એ પણ ખરું નથી નિયંત્રણ
જી દેનારા ગ્રંથને હેતુ, આજ સુધી મનુષ્ય પ્રાણુને જે અનુભવો
Les Miserables-Victor Hugo.
For Private and Personal Use Only