________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંન્દુઓનું સમાજરચનાશાસ્ત્ર
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥
પત્ર, પુષ્પ, ફ્લા, પાણી, અપે જે તિથી મને; પેલું ભકિતથી તે હું, સ્વીકારૂં આત્મજીતનુંî
હિંદુ ધર્મની આવી વ્યવસ્થા હાવાથી અમુક વ્યકિતએ મંદિરમાં પ્રવેશ કરવા જ જોઇએ, એવી કલ્પનાએનું જરા પણ સમÖન થઈ શકતું નથી. મ ંદિર પ્રવેશ માટે ખટપટ કરનારા અને શ્રમ કરનારા આગેવાન લેાકેાના પ્રયત્ને તાત્વિક દૃષ્ટિએ કેટલા લુલા છે તે ઉપરની ચર્ચા પરથી જોઇ શકાશે.
અહીં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને તે માનસશાસ્ત્રદૃષ્ટિએ ઘણા જ વિચાર કરવા જેવા છે. તે પ્રશ્ન એ કે કાઇ એક વ્યકિત એકાદ તત્વ માટે આત્મયજ્ઞ કરવા લાગે તેા તે તત્વ સાચું માનવું કે નહિં ? અહીં એકાદ વ્યકિત આત્મયજ્ઞ કરવા તૈયાર થાય અને સત્યાસત્યના નિય એ તેના · અન્તે શે। સંબધ છે. એજ ક સમજાતું નથી. આવા પ્રકારને સંબંધ કાઇ જોડે ત્યારે આમાં કંઇ પણ રહસ્ય હશે એવી જબરજસ્ત શ ́કા આવવા લાગે છે. જ્યારે આવા આત્મયજ્ઞ કરનારી વ્યકિત પેાતાનું ન્હાનકડુ' સત્યનું પોટલું જગતના મ્હોં પર ફેકે છે, ત્યારે તેને સત્ય શબ્દના સાદે અર્થ જ સમજાયેા છે કે નહિ એવી પણ શકા ઉત્પન્ન થાય છે. સત્ય એ એવી વસ્તુ નથી કે તે એક પાસે હાઇ બીજાને મળી શકતી નથી. જેની ત્રુદ્ધિ વધુ પ્રગલ્ભ થઇ છે તે કાઇ પણ વિષયમાં મર્યાદાની બહાર ખાલશે નહિ. બે ચાર બાબતેા જાણી બીજી બાબતે ન જાણવી, તેના તરફ દુક્ષ્ય કરવું એને ક સત્ય કહેવાય નહિ. આ સત્યતા ધ્વજ લઈ ફરનાર મંડળનું સત્ય જોશું તે, અણુ
૧ ભગવદગીતા અ. હું કૈા. ૨૬,
For Private and Personal Use Only