________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુધર્માંનું વૈશિષ્ટય
એમાંથી કાઇને પણ અનુયાયી રહે છતાં હિંદુ જ છે, તે વેદાનું તત્ત્વજ્ઞાન માનશે, ઍરિસ્ટોટલના ગ્રંથાનું પરિશીલન કરશે, સાંખ્યાના અનુયાયી થશે અગર ડાર્વિન પર વિશ્વાસ રાખશે, તેને વૈશેષિક તત્ત્વજ્ઞાન ગમતું હશે. તે તત્ત્વજ્ઞાનમાં પ્લે, થેામસ એકવીનાસ, અગર આધુનિક કાળના વિલ્હેલ્મ વુટ, બ્રેડલે, ફુલી, ગુયા, નિત્શે, રૂડા← આયેન અગર વિલિયમ જેમ્સ એમાંથી કાઇને પણ શિષ્ય પાતાને માની લેશે, પરંતુ આચારાની બાબતમાં જો હિંદુ સમાજના નિયમ પાળશે તા જ તે હિંદુ રહેશે. આવા પ્રકારનું આધ્યાત્મિક સ્વાતંત્ર્ય ખીજા કાઇ પણ ધર્મ'માં નથી. ખ્રિસ્તીઓનેા આયબલ પર અને મુસલમાનને કુરાન પર વિશ્વાસ હેાવા જ જોઇએ.
ૐ
હિંદુ ઉપાસના
હિંદુધર્મ સંસ્કૃતિપ્રધાન હાવાથી પ્રત્યેક વ્યકિતને પોતાની શક્તિ પ્રમાણે જે કંઇ પરમેશ્વર વિષયક કલ્પનાએ હશે તે પ્રમાણે પરમેશ્વરની ઉપાસના કરવાની છુટ હાય છે. તે પરમેશ્વરને સગુણુ માને અગર નિર્ગુણુ માને ! અમુક એક જ સ્વરૂપમાં માનવાના આગ્રહ દેખાતા નથી. તત્ત્વજ્ઞાન પરના ગ્રંથમાં અને પક્ષને પુરસ્કાર કરેલા દેખાય છે. પરંતુ પ્રત્યેક ઠેકાણે અધિકારના માત્ર વિચાર થયેલા જણાય છે. એક ઠેકાણે તત્ત્વજ્ઞ કહેશે કે, ‘ અવ્યક્ક્સ હિમાપન્ન મન્યતે મામવુઃ । ' અને તાબડતાબ અધિકારભેદથી ‘ જેશોન તખ્તેષામન્યાલ ખેતલામ !' અતે ઉપસંહાર કરતી વખતે આશ્વાસન આપતાં કહેશે કે,
यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचितुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥
↑ Modern philosophers Hofding.
૩૯૧
For Private and Personal Use Only