________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
વિચાર કરે છે તે એક સાદું ઉદાહરણ લઈ ખતાવીશું.૧ “ પ્રાતઃકાલે મલાડ્સ કર્યા પછી જુદા જુદા અવયવાને માટી લગાડી ધાવાં એમ સ્મૃતિકારાએ કહ્યું છે. અને તે અવયવાને કેટલી માટી લગાડવી એ પણ કેટલાક સ્મૃતિકારાએ કહ્યુ` છે.” આમ ઉપન્યાસ કરી એક શાસ્ત્રી પ્રાચીનેાના ભારે ઉપહાસ કરે છે. તેઓશ્રી અને તેમના એક સમાનશીલ શાસ્ત્રી કહે છે કે, ગંદકી જઇ સ્વચ્છતા આવે એટલું જ કહા એટલે બસ ! આટલી જ વખત માટી લગાડા, વત્તી આછી વખત લગાડરો નહિ, ઇત્યાદિ પાંડિત્ય કરવાની શી જરૂર છે ? ñધહેવાર શૌ ત્ । ' (યાદ॰) એ ઉતારા પણ તેમણે ટાંકયેા છે. પરંતુ આમાં પણ માનવી સ્વભાવ અને માનવી ઇન્દ્રિયાના કાંઇ સબંધ નથી, એવી તે પડિતાની કલ્પના લાગે છે, પણ એ કલ્પના ખરી નથી. એ અને શાસ્ત્રીઓની અને અમારી સ્વચ્છતાની કલ્પના એક નથી. અમને ઉદ્ધૃત કહેશે છતાં અમે કહીએ છીએ કે એ તેનાં કડાંને અમે સ્વચ્છ માનવા તૈયાર નથી. તેથી એક નિશ્ચિત માપ ઠરાવવામાં આવે તે તેમાં ખાટુ શું ? વળી દરેક પ્રકારની સ્વચ્છતા વ્યકિત પર સાંપવામાં આવે એ વાત કક્યુલ કરીએ તેા દરેક પેાતાની કલ્પના પ્રમાણે સ્વચ્છ રહે છે. પછી આ ઢેઢવાળા સાફ કરવાના અભિમાનપૂર્ણાંક પ્રયત્ન થઈ રહ્યા છે તે શા માટે ?
હિંદુ આચારામાં માનવના અંતે અગાના વિચાર કર્યાં છે. ખીજા પ્રકારની ધર્મ સંસ્થાઓમાં મનનુ બંધારણ પ્રત્યક્ષ ગુરૂના ઉપદેશથી થયેલું હેાય છે, અને પ્રત્યક્ષ આચારાની બાબતમાં વધારે સખત બધા નથી હાતાં. હિંદુ જો જાતીય આચારા અને નૈતિક મૂલ્યા ખરાખર પાળે તેા પછી ભલે તે શંકર, રામાનુજ, મઘ્ન, વલ્લભ, સુખ્રિસ્ત, મહમદ, શુદ્ધ, મહાવીર, મશ્કરી, ગેાશાલ, અગર ઝરથુષ્ટ્રે
૧ મેસનિર્ણયકૅાકજે; ધર્મમંથન-દિવેકર
For Private and Personal Use Only